STORYMIRROR

Sejal Ahir

Horror

4  

Sejal Ahir

Horror

સપના વિહોણી રાત

સપના વિહોણી રાત

1 min
61

જ્યારે સમય એવી ઘટનાઓ સામે લાવીને ઊભી રહે છે ત્યારે સમજાતું નથી શુ કરવું ? એકવાર એવું બન્યું નિંદરમાં સૂતી હતી. સપનું ઘણું વિચિત્ર હતું જે હકીકત માં ન બન્યું સપનામાં ભગવાને પૂરું કરી દીધું. મને મારી મિત્ર ને મળ્યા ને દસેક વર્ષો થઈ ગયા હશે. દૂર મનમાં રટણ કરતી તેની સાથે મારી મુલાકાત થઈ જાય પણ સમય ગાંઠ બાંધી લીધી અમારે મળવાનું ન થયું. યાદમાં વર્ષો વીતી ગયા.

જીવન્તિકા મા નું વ્રત હતું સાંજે ભક્તિ આરાધના કરવા બેઠી હતી ત્યાં તેનો ફોન આવ્યો હું અચાનક ડરી ગઈ સપનું કે હકીકત પણ આ સાચે હકીકત હતી. અવાજમાં રણકાર હતો, મારા હૈયે કોરી લીધો મન હલકું થઈ ગયું. પણ તેનું મૃત્યુ થઈ ગયું એમ તપાસ કરાવી હતી. ઈચ્છા અધૂરી મારી પાસે કરાવવા આવી. હું પણ ડરી ગઈ. તેની આત્માની મુક્તિ જોઈએ છે. દરરોજ મારી આસપાસ હતી પણ જાણ ન કરી. ફોન દ્વારા યાદ અપાવી. મેં ભગવતગીતાની સપ્તાહ બેસાડી ત્યારે આત્મા મુક્ત થયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror