STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

સમો વરતે તે સાવધાન

સમો વરતે તે સાવધાન

1 min
748


એક દીવસે બાદશાહે બીરબલને પુછ્યું કે, 'અહો ! દાનેશમંદ બીરબલ ! ચાડી કરનાર શી શીક્ષાને લાયક છે ? બીરબલે પોતાની ચાડી કરનારાઓનો ઘાટ ઘડવાનો દાવ આવેલો જોઇ બોલ્યો કે, 'એવા ચાડીઓના નાક કાન કાપી નાખવાની શિક્ષાને લાયક છે.' બીરબલનો આવો જવાબ સાંભળી બાદશાહે કહ્યું કે, 'તેં જે કહ્યું તે ઠીક છે. તે ચાડી કરનારાઓ પોતાના સ્વાર્થ માટે, બીજાનું બુરૂં કરવા અધમ બની કાનમાં આવી પારકી આડી અવળી વાતો ભેરવે છે માટે તેના નાક કાન કાપી નાંખવામાં આવે તો બેશક તેઓ તેમ કરતા અટકે એમાં જરા પણ શક નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics