Kiran Goradia

Inspirational

3  

Kiran Goradia

Inspirational

સકારત્મક વીચારો ની ક્રાંતી...

સકારત્મક વીચારો ની ક્રાંતી...

2 mins
14K


સકારત્મક વીચારો ની ક્રાંતી માણસ ને હકારાત્મક અભીગમ સુધી પહોચાડે છે...

  ટાટા હોસ્પીટલ ની બાજુ મા આવેલી સંત શ્રી ગાડગે મહારાજ ધર્મશાળા બહારગામ થી આવતા ગરીબ દરદીઓ માટે આશ્રયસ્થાન છે ..આશીર્વાદરુપ છે રહેવાના વીસ રુપયા અને જમવા ના ફક્ત પાંચ રુપયા...છે વષૉ જુની આ પાંચ માળ ની ધર્મશાળા પૈસા ના અભાવે ...જર્જરીત થઇ ગઇ હતી... દરદીઓ ને અને સાથે આવેલા સગાસંબધીઓ ને રસ્તા ઉપર સુવુ પડતુ હતુ.. (ઠંડી ગરમી કે વરસાદ...) એવા ટાઇમે .ત્યા થી નીકળતા મારા પતી અરુણ અને એમના ફ્રેન્ડ જયેશ ભાઇ બોટાદરા નુ ધ્યાન એમના ઉપર ગયુ...અને થોડુ રીપેરીંગ કરી આપવા ની ભાવના જાગી.... એમના ફ્રેન્ડ સર્કલ મા વાત કરી ત્યારે બધા સાથ સહકાર દેવા તૈયાર થઇ ગયા. સકારત્મક વીચારો વધી ગયા અને આ લોકો મા જોશ આવ્યુ.. રીપેરીંગ ની સાથે બીજા બે માળ(36રુમ)ચણી દેવા નુ બીડુ ઝડપ્યુ અને આમા ઇશ્વર ના આશીર્વાદ પણ મળતા રહ્યા.. સાહીઠ હજાર રુપયા થી શરુવાત કરી હતી એ આજે ચાર કરોડ રુપયા ના ખચૉ સુધી પહોચી ગયુ.. હજુ પૈસા નો અવીરત ધોધ વહ્યા કરે છે....પૈસા ની સગવડતા તો વધતી જ હતી પણ...સરકારી માણસો પાસે થી કામ કઢાવવુ... પરમીશનો લેવી....કપરુ ચઢાણ છે...(બધા ને ખબર હશે) હવે આ લોકો ની કપરી કસોટી શરુ થઇ...બી. એમ. સી... ગવર્મેન્ટ ડીપાર્ટમેન્ટ ના ધક્કાઓ શરુ થઇ ગયા...એક વરસ.. બે વરસ... ત્રણ વરસ થવા આવ્યા છતાય હીંમત હાયૉ વગર કંટાળ્યા વગર...ફક્ત પ્રભુ ને સાથે રાખી કામ પાર પાડવા તનતોડ મહેનત કરી જે આજે સાત માળ નુ બીલ્ડીંગ બની ગયુ છે સીયારામ સીલ્ક મીલ ના માલીક અને...શંકરાચાર્ય મઠ ના ટ્રષ્ટીઓ ના સાથ અને સહકાર મળવા થી આ લોકો મા આત્મ વીશ્વાસ નો સંચાર થતો ગયો અને ગમે તેટલા ધક્કા ખાવા પડે તો પણ થાક્યા વગર કામ પુરુ કરવા માટે સમય નુ કોઇ બંધન રાખ્યા વગર કામ કરતા રહ્યા સકારત્મક વીચારો વધતા ગયા...કમીશ્નર સીતારામ કુંઠે સાહેબ

 અને ગોપાલ શેટ્ટી.. ના સાથ અને સહકાર થી અશક્ય લાગતુ કામ શક્ય બની ગયુ...   ...સોને...સારા કામ મા સાથ આપવા નો...અવસર મળવા લાગ્યો...અને આજે ચાર વરસ પછી અરુણ અને જયેશભાઇ ના સકારત્મક વીચારો હકારત્મક અભીગમ...તરફ જઇ રહ્યા છે...હા... આજે સંત શ્રી ગાડગે મહારાજ ની ધર્મશાળા પાંચ મા થી સાત માળ ના માળ ના મકાન મા પરીણમી રહી છે.. કાર્ય

 પુરુ થઇ રહ્યુ છે...અને બહારગામ થી આવતા દરદી ઓ ને સારી સુવીધા નો લાભ મળશે.... અરુણ અને જયેશભાઇ નો અનુભવે સાબીત કર્યુ કે કોઇપણ કામ સકારત્મક દ્રષ્ટી થી કરો તો ઇશ્વર તમને જરુર સાથ આપે છે દરેક માણસે પોતાના જીવન મા...હંમેશા સકારત્મક રહેવુ જોઇએ જેથી દરેક વીટંબણાઓ મા થી પસાર થઇ શકાય અને ધારેલા કાર્ય સીધ્ધ થાય...(સકારત્મકતા વાળી વ્યક્તી હંમેશા પોતાને નીમીત સમજી ને કાર્ય કરે છે)..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational