STORYMIRROR

Umakant Mehta

Inspirational

3  

Umakant Mehta

Inspirational

સભ્યતા

સભ્યતા

1 min
63

જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડીકલમાં પણ કોલેજ પ્રથમ હતો. પણ તે દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ ! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે ! હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડ મેડાલીસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે ! હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ હું ઉણો ઉતરું ? ક્યારેય નહિ હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહિ ! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પુરેપુરો ખીલી જશે” અને ડોકટર શર્માને આ ડોકટર દંપતી પર આજે ખુબ જ ગર્વ થયો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati story from Inspirational