મંથન
મંથન
પાર્થ એકલો બગીચાનાં બાંકડે બેઠો હતો.
સવાર થી જ એનું મન ક્ષુબ્ધ હતું, બગીચામાં
ઘણાં લોકો ટહેલતાં હતાં.
એટલાંમાં પાર્થે જોયું કે એક સામેના ઝાડ પરથી
એક પાંદડું ખરી પડ્યું!
અને હવામાં લહેરાતું દૂર જઈ
જમીન પર પડ્યું...
પાર્થ ને વિચાર આવ્યો કે......
પાંદડું પણ ખરતાં ખરતાં દિશા
બતલાવી જાય છે...
જ્યારે આ માણસજાત?