STORYMIRROR

મુસ્તફા " મુસા "

Drama

2  

મુસ્તફા " મુસા "

Drama

કર્મનાં ફળ

કર્મનાં ફળ

3 mins
135

રામપુરા નામના ગામમાં એક શેઠ રહે તા તેઓ સુખી સંપન ધણી ધણયાની બેજ લોકોનું પરીવાર હતું તેઓ ને સંતાન ન હતું પરંતુ લોકોને આગળ આવી ને પુરી મદદ કરતાં ધીકતો ધંધો ને એવી સારી આવક ને ઉપરથી ખાવાવાળું કોઈ જ નહીં ઘણીવાર પોતે એમ વીચાર કરે કે ઉપર વાળો મારા ઉપર કેટલો મહેરબાન છે કે હું ભાગ્યશાળી તો છું પરંતુ કોઈ ખાવાવાળું નથી તેઓએ એમ વિચાર કર્યો કે જો હમે કોઈ સંતાન ગોદ લઈ ને પાયે તો પુણ્ય થાય.

થોડા સમય પછી ની વાત છે તે શેઠ કઈક કામથી થોડેક દૂર એક શહેરમાં જવાનું થયું તેઓ ના જાણવાવાળા એ શહેરમાં તેઓના મિત્ર રહે તેઓને ત્યાં રહીને શેઠ ને પોતાનું કામ કરવાનું હોય બે ત્રણ દિવસ સુધી રોકાણ હતું .

એક રાત્રે બેઓ જમીને બેઠા બેઠા વાત નીકળી શેઠ તેના મિત્ર ને કહ્યું કે મારી પાસે અઢળક દોલત છે. અને હુ ને તમારા ભાભી ને ઈશ્વર ની કૃપા છે પરંતુ એકે સંતાન નથી

શેઠ ના મિત્ર આ સાભળીને થોડીક ક્ષણો પછી બોલ્યા

મિત્ર હું તમણે અને ભાભી ને સ્વભાવે ને આમ બેઓ તરફથી ઓળખૂ છૉં મારે આ સહેર માં મારા કામકાજ ના કારણે મારી સારી એવી સાખ છે હું કોઈ કતો કરીશ એવું કહીને બન્ને પોતાના રૂમમાં ગયાં.

સવારે નાસ્તાનાં ટેબલ ઉપર પાછા મળ્યાં ત્યારે શેઠ ને તેના મિત્ર એ કહ્યું .

જો તમે કહેતા હોય તો હું તમને સલાહ આપુ.

શેઠ કહ્યું હા મિત્ર તમે તો મારા હીતેઈછું છો બોલો

મિત્ર તમે જે બાળક ની જંખણા છે તે પુરી થઈ શકે છે.

મિત્ર એ કઈ રીતે

 જોતમે અને શેઠાણી બેઓ બાળક ઈચ્છો છો તેને માટે તમણે અનાથ આસરમ થી બાળક મળીશકે છે થોડુંક ત્યાં કાગળ પતર હું કરાવી દઈશ અને તમને શેઠાણી ને લઈને આવવા પડે ને માળી ઓળખાણ થી કામ થઈ જશે.

શેઠ સાભળ તા વેત રાજી થઈ ગયા ને તુક સમયમાં શેઠાણી ને લઈ આવ્વા કહી ત્યાંથી વડા થાય..શેઠ પોતાના ઘરે આવ્યા શેઠાણી ખૂસ હતા બેઓ જન જમ્યા પછી શેઠ શેઠાણીને બધી વાત વિસ્તારોમાં કરી શેઠાણી ને થોડુંક અજુગતું લાગ્યું પરંતુ શેઠ ને પૂરેપૂરો શાથ આપવા તૈયાર થઈ ગયા.

થોડા સમય પછી શેઠ શેઠાણી ને કહ્યું હું કામસર શહેર જાવ છું તો તુએ સાથે ચલ એકવાર જવામાં શું થાય છે તેવું નક્કી કરીને નીકળ્યાં.

શહેર પહોંચ્યા ને તેમના મિત્ર ને ત્યાં ગયા શેઠાણી પહેલી જ વાર શહેર અને શેઠ ના મિત્ર ની મુલાકાત થઈ મિત્ર તો શાબળતાં વેત ખૂસ થઈ ગયા ને તેઓને આરામ કરવા કહ્યું શાથે આવતી કાલે સવારે વહેલા અનાથ આસરમ જવા નીકળી શું ને મિત્ર ત્યાં ના સંચાલક શ્રી ને પહેલાજ વાત કરી છે એટલે આપણું કામ થઈજ જશે.

બીજે દિવસે સવારે ત્રણેય અનાથ આસરમે પહોંચી ને ત્યાં ના સનચાલક શ્રી ને મળ્યાં તેઓ મિત્ર ને સારી રીતે ઓળખતા હોવાથી કામ સહેલું થયું

સનચાલકે સીધી ને સચોટ વાત કરી કે અત્યાંરે એક છોકરો જેની વય માત્ર પાંચ વષઁ ની છે તમે કહોતો બોલાવ.

ત્યાં શેઠાણી બોલ્યા સાહેબ એ છોકરો કોનો છે.? કયાથી છે ? તેના મા બાપ કોણ છે ?

સનચાલક એ બઉજ વિવેકતાથી જવાબ આપ્યો ્ તમારા ત્રણે પ્રશ્નો ના જવાબ નથી આપીશકુ કેમ કે આબધુ હમે ખૂલીને ન કહી શકયે.

શેઠ ના મિત્ર એ શેઠ અને શેઠાણી ને ભરોસો આપ્યો તમારુ હું ખોટું નહી થવાડવ.

શેઠ ને શેઠાણી રાજી થયા ને કાગઝી કારવાહી પુરી કરી ને છોકરા ને પોતાના ગામમાં લઈ ગયા ને શેઠે બે દિવસ સુધી આખા ગામના લોકો નું જમનવાર કર્યું. ને પોતાના પુત્ર નુ નામકરણ કર્યું ગામ આખુ શેઠ ને અને શેઠાણી ને પુત્ર ને આશિર્વાદ આપ્યાં.

 આમ કરતા કરતા છોકરો ૨૦ વષઁ ની વયે પહોંચ્યો શેઠે તેને પરવાગણ માં હોસિયાર હોવાથી વિદેશ મોકલ્યો ને તે અનાથ છોકરાએ એના સગાં છોકરા ની જેમ દેશ દુનિયામાં નામ કર્યું.

શેઠ શેઠાણી એ છોકરા ને પરણાવ્યો ને રાજી રાજી થઈ ગયા ને કમોઁ ના ફલ મીઠા ને તેઓ એ સાબિત કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama