STORYMIRROR

મુસ્તફા " મુસા "

Others

1  

મુસ્તફા " મુસા "

Others

સસપેન્સ મર્ડર ને પ્રેમ

સસપેન્સ મર્ડર ને પ્રેમ

19 mins
146

મુકેશ અને આકાશ બેઉ એકજ ઉમર તેમજ એક સ્કૂલમાં સાથે ભનતા હતા તેઓની બેઉની સારી દોસ્ત તેમજ એક બીજાના ઘરે આવ્વુ તેમજ સાથે રમતા ફળતા સાથેજ જતા હતા.

તેઓ સ્કૂલ કાળ પછી કોલેજ ના ભનતર માતે પ્રવેશયા બેઓ ભનવામા ખાસ રૂચિ રાખતા હતાં. કોલેજ ના ફસ્ટયરમાં તેઓની ભેટ રીના નામની છોકરી સાથે થઈ રીના દેખાવે સારી હતી પરંતું રીના મુકેશ નાજ સાથે કઈપણ વાત ને સેર કરતી કોલેજ ને લગતી ને મુકેશ પણ તેને મદદ કરતો પરંતું આ વાત આકાશ ને ગમતી ન હતી કેમકે મનોમન આકાશ જ રીના ને લાયક કરતો. આવાત ને સમય થતા કોલેજ ના ત્રીજા વષઁમા આત્રણે સાથે આવ્યા એક દિવસ

આકાશ :- રીના તું ફેસબુક યુઝ કરે છે.?

રીના :- હા ! કેમ ?

આકાશ :- તારી આઈડી આપ હું તને એડ કરૂ છું.

રીના :- ફેસબુક આઈડી આપી

આકાશ :- થેન્કસ રીના મે તને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી છે. તે એકસ્પટ કરી દે.

રીના :- હા હું કરી દઈસ

ત્યાંર પછી તો જાને આકાશ રોજ ના ૧૫ થી ૨૦ મેસેજ ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઈટ સુઘી આ જોઈને તો રીના હેરાન પરેસાન થઈ ગઈ પરંતું તે પોતાની કથણી કેને કહે ત્યારે જરાય ના સહી શકતા તેને આ વાત મુકેશ ને કહી અને આવેલા મેસેજ વંચાવ્યા ત્યારે મુકેશે કહયું હું આકાશ ને વાત કરીશ કે તારી જોડે આવો વ્યવહાર ન કરે. થોડા સમય પછી અનાયાસે મુકેશ અને આકાશ એક કોફીસોપ પર મળયા તેઓ પોત પોતા ના કામ ને લય ને જોબને લઈને એક બીજા સાથે ઘણી ચરચા કરી પછી ઘીરે થી મુકેશ યે પૂછયું.

મુકેશ :- આકાશ તુ આજકલ રીના ને ફેસબુક પર ઘણા મેસેજ કરે છે કેમ ?

આકાશ :- હા તો શું ?

મુકેશ :- જો આકાશ હું રીના ને ઘણી સારી રીતે ઓળખું છું તે એક સંશકારી છોકરી છે. તને આવું ન કરવું જોઈએ

આકાશ :- હા હું નહી હેરાન કરૂ ઓકે.

પછી બન્ને છુતા પડયા

  થોરા સમય પછી પાછો એજ સીચવેસન પર રીનાને મેસેજ ચાલું કરી દીઘા હવે તો હદ ઉપરાંત થઈ ગયું તે એ રીના ને પ્રેમ નો ઈકરાર કરી ને રીના ને મેસેજ મળતા તેતો આ વાતે તો હકાબકા રહી ગઈ જેથી રીના ને તેનો આ મેસેજ કરવો વાહીયાત લાગયો જેથી તેએ મુકેશ ને આ વાતે ફોન કરવાની તેને આ વાત કરવીજ જોઈએ તે વીચાર થી મુકેશ ને ફોન કયોઁ.

મુકેશ :- હલો રીના બોલ કેમ છે ? કામકાજ

રીના હા બરાબર છે પરંતુ તારો દોસ્ત મને ઘણો હેરાન પરેસાન કરે છે તું તેને વાત કર !

મુકેશ :- આકાશ ની વાત છે ને હુ તે ને રૂબરૂ મળી ને વાત કરૂ છુ તુ ફીકર ન કર ! આપ ને કયારે મળયે ?

રીના :- હા હું સીટી મોલ રવિવારે જવાની છુ ! તો ચોકસ મળશું

મુકેશ :- હાતો રવિવારે મળયે ઓકે.

રીના :- બાઈ

મુકેશ :- ઓકે બાઈ

ઘણા સમય બાદ ની વાત છે. જયારે રીના તેના જોબમાં વ્યસ્ત તથા મુકેશ બી વ્યસ્ત હતો પરંતુ થોડા સમય પછી ની વાત છે.

  અનાયાસે રીના એ મુકેશ ને કોલ કયોઁ

રીના :- હલો મુકેશ કેમ છું કઈ ફોન નથી ?

મુકેશ :- હલો રીના હાલ ઓફીસ માં કામકાજ ઘણું હોય છે તેથી તાઈમજ નથી મળતો આપને કઈ મળયે

રીના :- હા પણ કયા ?

મુકેશ :- પાસવાલા કોફી સોપ પર ?

રીના :- ઓકે રવીવારે મળયે ?

મુકેશ :- ઓકે ડન !

  રવીવારે સવારે રીના ને મળવા ને કરીને મુકેશ કોફી સોપ માં ગયો ત્યાં રીના આવી નહતી ત્યાંરે મુકેશે રીના ને કોલ કયોઁ

રીના:- હલો મુકેશ બોલ

મુકેશ:- હું કોફીસોપ પર છું તું આવી નહી.

રીના હા હું ૧૦ મીનીટ માં પહોચું છું

મુકેશ :- ઓકે

રીના અને મુકેશ બન્ને કોફી સોપ માં મળયા ત્યાંરે મુકેશ એ રીના ના કામ-કાજ નુ પુછયું.

રીના :- હા અત્યાંરે મારી ઓફીસ માં કામકાજ વઘારે છે તેથી હું કોઈ કોલ નથી કરી શકતી પરંતુ મારા બોસ અને મારા કલીગ અજય છે તે ઘણોજ કોઓપરેટીવ માણસ છે તે મારા કામકાજ માંઘણીજ મદદ કરે છે અને બોસ પણ મારા કામ થી ખુશ છે. અનેમારી આગલે મહીને થી ઈકરીઝમેન્ટ ની વાત કરી છે. તેથી કામ કરવાં માં ઘણીજ મજા આવે છે અને તારૂ શું કામ કાજ નું ?

મુકેશ :- હમારે ત્યાં કામ કાજ સારૂ છે પરંતું આગળ જતાં ને નોકરી બદલવી પડશે. કેમકે ત્યાં સેલેરી ને લઈને કઈ સારૂં નથી તેથી પરંતું હાલતો કામ કરવું જ રહયું તું શમભરાવ બીજું ?

 રીના બાકી તો બઘુ થીક છે.મારા ભાઈ નું કોલેજ નું એડમીશન નું જ કામ છે બાકી કઈ નહી.

અને બ્ને કોફી પીને છુતાં થયાં રીના ઘરે જવાના રસ્તા પર તેને ઘણા વખત પછી આકાશ મળયો ત્યાંરે રીના ને પુછયું

આકાશ :- શું ખબર રીના ?

રીના :- ફાએન છું !

આકાશ :- કેમ બરાબર વાત નથી કરતી કે ફેસબુક પર જવાબ નથી આપતી શું થયું ?

રીના :- કામ કાજ માં વ્યસ્ત છું તેમ કહી ને બન્નૂ છુતા પડયા.

  થોડા સમય પછી પાછું આકાશે રીના ને ફેસબુક પર પાછું વારમ વાર મેસેજ કરીને હેરાન પરેસાન કરી નાખી આખરે રીનાએ કંતારી ને આકાશ ને બ્લોક કરી નાખ્યો. પરંતું આકાશ એ તો તેને પામવા માટે આકાશ પાતાળ એક કરીનાખ્યાં થોડા સમય પછી આકાશે તેના કોલેજ ના મિત્રો ને એક પછી એક ને પોતાના ફેસબુક મા એડ કરીને બઘા સાથે હાય હલો સરૂ કયોઁ.

આકાશે બઘા વગઁ ના છોકરા છોકરી ને ફેસબુક એડ કયાઁ પરંતું બબીતા નામ ની છોકરી ને તેને ફેબ પર એડ કરીને તેને બ્લોક કરી ને તેના ફોટા ઉથાવીને એક નવું ફેક અકાઉન્ટ આકાશે બનાવ્યું. બબીતા ના નામથી તેને રીના ને ફ્રેન્ડરીકવેસ્ટ મોકલી થોડા સમય પછી.

  રીના એ બબીતા ની રીકવેસ્ટ સમજી ને એકસ્પત કરી અને પછી મેસેજીસ ના સીલસીલો ચાલું થયો હાય હલો થી લઈને.

વાત વાત માં રીનાએ બબીતા ને પૂછયું બબીતા તું કયારે સીટી મોલ આવે તો આપણે મળયે ત્યારે બબીતા ( આકાશ ) જવાબ આપ્યો હા હું જયારે ભી સીટી મોલ આવીસ તો જરૂરથી આપણે મળીશું.

થોડા દીવસે બબીતા ( આકાશ )નો મેસેજો ચાલુ થઈ  ગયા હવે તો રીના હેરાન પરેસાન થઈ ગઈ હતી રીના ને લાગ્યું કે આ વાત મુકેશ નેફોન કરી ને કહેવી જોઈએ.

રીના :- હલો મુકેશ કેમ છે તું

મુકેશ :- હા રીના બોલ કેટલા દીવસ પછી ફોન કયોઁ

રીના :- હા તારૂ કામ પરૂં છે !

મુકેશ :- બોલ રીના

રીના :- મારે એક વાત કહેવી છે.કાલે આપણે કોફીસોપ પર રૂબરૂં મળયે.

મુકેશ :- કેમ કંઈ અરજન્ટ કામ છે.?

રીના :- હા

મુકેશ :- ઓકે કાલે મળયે. બાય

 કોફી સોપર રીના એ મુકેશ ને વીગત વાર વાત કરી કે મને લાગે છે કે આકાશ નો જ હાથ છે. ત્યાંરે મુકેશ આ વાત થોડી ગંભીર તાથી લીઘી કેમકે મુકેશ આકાશ ના સ્વભાવથી વાકેફ હતો પરંતુ મુકેશ ને બબીતા ની ભૂમિકા સમજાતી નહતી તેથી મુકેશ ના પાસે બબીતા નો ફોન નંબર હતો તેને રીના ને વાત કરી કે બબીતા નો મોબાઈલ નંબર છે.

રીના :- મુકેશ નંબર છે તો વાત કરી એ ?

મુકેશ :- પરંતુ બબીતા આ બાબતે શું કહેશું ?

રીના:- તું મને નંબર લાગાવી આપ હું મારી રીતે વાત કરૂં છું તુફીકર ના કર.

મુકેશ :- ઓકે બબીતા નેફોન કરૂં છું રીંગ જાય છે

રીના :-હલો બબીતા

બબીતા :- હલો કોન બોલે છે ?

રીના :- બબીતા હું રીના

બબીતા :- હા પણ આ નંબર તો મુકેશ નો છે ?

રીના :- હા મુકેશ મારી જોરે છે !

બબીતા :- બોલ કેમ ફોન કયોઁ ?

રીના :- બસ કંઈ ખાસ નહી પરંતું ?

બબીતા :- હા બોલ !

રીના :- એક વાત પૂછું.?

બબીતા :- હા બોલ

રીના :- તું તો રોજ મારે ફેસબુક પર તો રોજ મેસેજ કરે છે. આજે કોલ કયોઁ મે એ ?

બબીતા :- ફેસબુક પર ના સમજી ?

રીના :- તારા અકાઉન્ટ થી આપને રોજ વાત કરીયે છે ?

બબીતા :- ના હું તને કોઈ દીવસ મેસેજ કે ફ્રેન્ડરીકવેસ્ટ પન નથી મોકલી પછી કેવી રીતે વાત થાય ?

મુકેશ :- રીના બબીતા સુ કહે છે.

રીના :- બબીતા હૂં તને પછી કોલ કરૂ છું બાય

બબીતા :- ઓકે બાય !

રીના એ મુકેશ ને કહયું બબીતા તો એવિ કોઈ ફેસબુક એકાઉન્ટ થી મારે મેસેજ નું ના પારે છે હવેતો મને લાગે છે કે આ બઘા પાછળ કોઈ ઓર નહી પરંતું આકાશ જ લાગે છે. તને શું લાગે છે. ?

મુકેશ આપને આકાશ ને આ વિષય પર આકાશ ને ફોન લગાવ છું !

આકાશ :- હલો મુકેશ કેમ છું દોસ્ત

મુકેશ :- સરસ તું સમભરાવ

આકાશ :- કઈ ખાસ નહી

મુકેશ :- કામ કાજ કેવું છે

આકાશ :- પપ્પા ની સાથે સેરમાકેઁટ નું જુઊ છું

મુકેશ :- સરસ પરંતું તારૂ કામ પડયું છે .?

આકાશ :- બોલ શું થયું ?

મુકેશ :- કેટલા ટાઈમ થી રીના પણ મને મળી નથી તારે કંઈ વાત થઈ છે ?

આકાશ :- મુકેશ સુકામ ફેકે છે તે તો તારી જોડે કોફી સોપ માં છે !

મુકેશ :- તને કંઈ રીતે ખબર પડી ? તું કયા છું ? અત્યાંરે

આકાશ :- અરે યાર આમજ ગેસ્ટ કયોઁ ( થોડા ગભરાતા અવાજે થી કહયું )

મુકેશ :- પાકકું સાચું બોલ !

આકાશ :- હું મજાક કરતો હતો !

  મુકેશે ફોન હોલ્દ પર કરી નૈ રીના ને વાત કરી રીના પણ થોડી ગભરાય ગઈ

મુકેશ :- ઓકે આકાશ તો પછી મળયે !

આકાશ :- ઓકે બાય.

મુકેશ ને જે શક હતો તે યકીન મા બદલાય ગયો હતો હોયન હોય આકાશ રીના નો પીછો કરે છે. ત્યાંરે રીના અને મુકેશ એક પ્લાન બનાવ્યો.

મુકેશ એ રીના ને કહયું કે તું કે કંઈ એવું કયેઁ કે આકાશ ખુદ જ આપણે કહે કે તે તને ફેસબુક પર મેસેજ કરે છે.

 પરંતુ તે કેવીરીતે કહેશે

મુકેશ :- તું એક કામ કર તે જે ફેબ પર થીતેના અકાઉન્ટ માં બ્લોક કરો છે તે ને હતાવી દે અને તે માથી જ તેને મેસેજ કર જો થોડા સમય માં કહે કે તે ને તને ફેબ ના બે અકાઉન્ટ થી મેસેજ કયાઁ છે તો તે ની ખેર નથી !

રીના :- હા આ બરાબર છે મે હમનાજ તે ને બ્લોક થી હતાવી દવ છું !

થોડા સમય પછી.........

રીના :- હાય

આકાશ :- હાય રીના કેમ છું કયાં છું કેટલા સમય પછી મેસેજ કયોઁ.?

રીના :- બસ આમજ થોડી બીઝી હતી તું સુ કરે છે.?

આકાશ :- હું કંઈ ખાસ નહી બસ એમજ

રીના :- ઓકે

આકાશ :- કેમ ઓકે ?

રીના :- હું બીઝી છું કાલે વાત કરી શું !

આકાશ :- કેમ હમના નહીં

રીના :- બસ એમજ

આકાશ :- ઓકે બાય.

 આવાત પછી રીના એ તૈયારી માં મુકેશને વાત કરી મુકેશે આ વાત ને આગળ ચલાવતા કહયું

 કેટલાયએ દીવસો ચાલ્ચું પછી આકાશે પણ તે વાતનો શક થવઃ લાગ્યો પરંતું એક દીવસ રીના એ તેને ફેસબુક પર પૂછયું કે તે મને કોઈ બીજી આઈડી થી પણ મેસેજ કરતો હતો ત્યાંરે તે એ જવાબ આપ્યો હા તું એ મને બ્લોક કરયો હતો તેથી મેએ બબીતા ની આઈડી પરથી મેસેજ કરતો હતો ત્યાંતો રીના નો પારો સાતમે આસમાને પહોચી ગયો અને તેને તેજ તાઈમ બ્લોક કરી નાખ્યો. ત્યાં આકાશ ભી હેરાન પરેસાન થઈ ગયો કે શું થઈ ગયું મારાથી રીના એ તૈયારી માં મુકેશ ને ફોન કયોઁ.

રીના :- હલો મુકેશ

મુકેશ :- હલો રીના કેમ છે કેમ ફોન કયોઁ ?

રીના :- સામેથી રોતા રોતા અવાજ આવ્યો આકાશ

મુકેશ :- રીના સુ થયું શું આકાશ ?

રીના :- મુકેશ આ આકાશે તો મારૂં જીવ્વું હરામ કરી નાખ્યું છે ?

મુકેશ :- શું થયું.?

રીના :- હું તને હમણાજ સીટી મોલ આગળ મળવા માંગુ છું

મુકેશ :- ઓકે હું આવું છું તું ફીકર ન કર બાય

રીના :- ઓકે બાય

મુકેશ અને રીના બેઓ મળયાં રીના એ મુકેશ ને બઘી વાત કહી આકાશે તો હદ કરી નાખી આપને કઈક તો એનો રસ્તો કરવોજ રહયો ત્યાંરે રીના એ કહયું કે આકાશ ને વાત.કરવીજ રહી.

  તું શું કહે છે મુકેશ ?

મુકેશ ગુસ્સા થી જવાબ આપ્યો આનુ કઈક કરવુંજ રહયું !

  ત્રણ ચાર દિવસ પછી છાપા મા આકાશ ના મડઁર ની ખબર છપાઈ

 આકાશ ના ખૂન નો ઘટણાક્રમ તેના જ પરોસ મા રહેતો રાજેસ વહેલી સવારે પાકઁ માં ફરવા માટે તેના ઘરેથી નીકળો અને આકાશ ના ઘર તરફ થી તેનું જવું તે સુ જુએ છે કે આકાશ ના ઘર નો દરવાજો થોડોક ખુલ્લો છે તે થોડેક આગળ જતા તે એ આકાશ ને બે ત્રણ બૂમ પારી પરંતુ કઈજ જવાબ ન મળતા તે આગળ વઘયો અંદર ના રૂમ.નો દરવાજો એ ખુલ્લો હતો રાજેસે આકાશ ને બૂમ પારી કોઈ જ જવાબ ન મળતા અંદર ના રૂમ તરફ વઘ્યો ત્યાં તો તેએ આકાશ ની લાસ ખૂન મા લતપત જોઈ ને ચીસ નીકળી ગઈ.

આકાશ ના આજુ બાજુ ના પરોસી ભેગા થઈ ગયા ત્યાંરે રાજેસે પોલીસ સ્ટેસન ફોન કરી ખૂન થયલ ની જાણ કરી થોડાજ સમયમાં પોલીસ આવી પહોચી.

ઈન્સપેકટર :- પોલીસ સ્ટેસન કોએ ફોન કયોઁ ?

રાજેસ :- સર હું રાજેસ મેએ ફોન કયોઁ હતો. !

ઈન્સપેકટર :- તમે આકાશ ના ઘરે કેમ ગયા ?

રાજેસ :- હુ સવારે રોજ પાકઁ માં જાવ છું ! રાજેસે પુરો ઘટણા ક્રમ કહયો .

 અને સાહેબ મેએજ પોલીસ્ટેસન ફોન કયોઁ

ઈન્સપેક્ટર :- એક વાત કહો તમે અંદર ની કોઈપણ વસ્તું ને હાથ તો લગાવ્યો નથી ને ?

રાજેસ :- ના સાહેબ !

ઈન્સપેકટર :- આ આકાશ ના સાથે કોણ કોણ રહે છે ને તેઓ કયા છે.?

રાજેસ :- સાહેબ આકાશ ના મમ્મી ગુજરી ગયા છે અને તેના પપ્પા તેની સાથે રહે છે !

ઈન્સપેકટર :- તેના પપ્પા કયા છે ?

રાજેશ :- તેઓ બાપ બેટા સીરમાકેઁટ નું કરે છે અને તેઓ અવાર નવાર બહાર જ રહે છે.

ઈન્સપેકટર :- તે ઓનો મોબાઈલ નંબર આપો ?

રાજેસ :- લો સાહેબ ઓકે તમારૂ કામ પરસે તો બોલાવીશું થેન્કયું .!

ઈન્સપેકટર :- આકાશ ના પપ્પા ના નંબર પર ફોન કયોઁ તો નંબર સ્વીચઓફ આવ્યો પછી ત્રાય કયેઁ !

ઈન્સપેકટરે ડોગ સ્કોવોડ તેમજ જરૂરી એવા ફોરેન્સીક એક્સપટઁ ની ટીમ ને બોલાવી ને ખૂન ની બારીકાય થી જાનચ શરૂ થઈ

 ગટણા સ્થર થી આકાશ નો મોબાઈલ મળયો. અને જે પીટ્ટલ નો ફુલદાન થી માથા મા વાળ થયો હતો તેમજ મેજપર ચા પીઘીતેવા બેકપ મળ્યા આ બઘુ ફોરેન્સીક લેબ માં જાનચ માટે લઈ ગયાં અને આકાશ ની લાસ પોસમોટમ.માતે મોકલી આપી. અને તેના ઘરને સીલ કરી દીઘું.

 પોલીસ સ્ટેસન પહોચી ને પહેલા મળેલ મોબાઈ ની તપાસ ચાલુ કરી કોલ મા આવેલ ગયેલ બઘા નામ સાથે હતા પરંતુ એક નંબર સેવ નહતો જે કોલ આવ્યો હતો તે નામ થી સેવ નહતો સાહેબ ને તે નંંબર પર કોલ કરતા તે સ્વીચઓફ આવ્યો તે થી તેના પર સંકા થઈ

આકાશ નો મોબાઈલ જોતા તેમાં ફેસ બુક લોગઈન કરેલું હતું તે ખોલ્યો પરંતુ કઈ ખાસ ન હતુ પરંતુ ઈન બોકસ માં મેસેજો આવેલા અને સેન્ડ કરેલા હતા તેમા એક મેસેજ મા ઘણી વાત થએલી હતી તે અકાઉન્ટ રીના નું હતું તેમા ઈન્સપેકટ જોતા જોતા થોડો શક વન સાઈડ લવ ( એક તરફી પ્રેમ ) જેવો લાગ્યો. સાહેબે રીના નો નંબર નીકાલી ને કોલ કયોઁ.

ઈન્સપેકટર :- હલો રીના બોલે છે ?

રીન :- હા હું રીના છું ! તમે કોણ.છો ? કયા થી બોલો છો ?

સામેથી :- હુ પોપીસ્ટેસન થી ઈન્સપેકટર બોલું છું !

રીના :- થોડી ઘભરાય ને નીચા સૂરમાં બોલ જી સાહેબ બોલો

ઈન્સપેકટર :- રીના તમે પોલીસ્ટેસન હાજર થાવ તમારા થી આકાશ ના ખૂન ની થોડી ઈન્વીસ્ટીગેશન કરવા ની છે !

રીના :- જી સાહેબ હું પહોચૂ છું !

ઓકે ખહીને સાહેબે ફોન કાપ્યો.

બીજી બાજુ રીના એ મુકેશ ને ફોન કયોઁ

રીના :- હલો મુકેશ કયા છું તું ?

મુકેશ :- બોલ શું થયું ? કેમ ઘભરાયલી છું ? જવાબ આપ ?

રીના :- મુકેશ હમના પોલીસ્ટેસન થી મારા પર ફોન આવ્યો છે કઈ આકાશ ના ખૂન ની લયને ઈન્વીસ્ટીગેસન કરવા નું છે !

તેથી પોલીસ્ટેસન જવાનું છે.

મુકેશ :- રીના ઘભરાવ્વા ની જરૂર નથી હુ તારી સાથે આઉ છું ! હુતને ઘરથી પીક કરૂ છું

રીના :- ઓકે

રીના અને મુકેશ બન્ને જણ પોલીસ્ટેસન પહોચ્ચા અને ઈન્સપેકટર ને મળ્યા.

ઈન્સપેકટરે બઘીજ વાત ઘીરજ થી કરી અને ત્યાતો

મુકેશ બોલી ઉથયો સાહેબ કોઈ નમળતા તમે રીના ને ફસાવો છો.?

સાહેબ રીના સામે દેખી ને આ કોણ છે ?

રીના સાહેબ આ મુકેશ છે હું મુકેશ ને મરનાર આકાશ ત્રણે હમે કોલેજ કારથી ઓળખ્યે છી.

 સાહેબ તો પછી આ ખૂન મા તમારો હાથ તો નથી ?

મુકેશ સાહેબ શું કહોછો હમે કેમ આકાશ ને મારી શું ? હમારે શું ફાયદો ?

ઈન્સપેકટરે કહયું એ બઘુ હમારૂ કામ છે કેને ફાયદો કોને નુકસાન તમે બન્ને તમારૂ એડ્રેસ ને મોબાઈલ નંબર છોડી જાવ જરૂર પર સે તો બોલાવીશું ! ને બન્ને બહાર અઃવ્યા

  ત્યાંતો રીના ઘભરાતા ઘભરાતા મુકેશ ને કહયું હું મારા મામા ને ત્યા જતિરહું છું મારે આ જનજત માં પડવું નથી !

ઈન્સપેકટરે પોતાના જુનીયર વાત કરતા આકાશ ના ખૂન મા મુખ્ય ૪ લોકો પર શક છે

જૂનિયર........ સાહેબ કોણ ચાર

સાહેબ નંબર એક રીના નંબર બે મુકેશ નંબર ત્રણ આકાશ નો પરોસી રાજેશ અને છેલ્લા આકાશ ના પપ્પા પણ હોઈ શકે આ ચારે ની કુંડળી નીકાળીએ તોજ સાચી દીસા મળે તોજ આગળ વઘી શકાય ને હા પેલા ફૌરેન્સીક લેબ નો રીપોઁટ આવ્યો ?

  જૂનિયર સાહેબ સાયદ કાલે રીપોઁટ મલી જસે. !

સાહેબ તો કાલની રાહ જોઈએ.

બીજા દિવસે પણ રીપોઁટ ન આવતા અને આકાશ ના પપ્પા નો મોબાઈલ ન ચાલુ થતા પોલીસ પણ થોડી પરેસાન હતી પરંતુ કોઈજ રસ્તો દેખાતો નહતો.

આ ખૂન ની ચકચાર ચારે બાજુ અને રોજ ન્યુઝ પેપર મા ભી ચગયા તે હેડલાઈન બની ગઈ હતી અને આ બાજુ પોલીસ ના કામકાજ માં પણ ઘીલાસ હતી જેથી કરીને ન્યુઝ મા ખૂબ ચગાવ્યું હતું.

 બીજી તરફ ત્રણેક દિવસ નીકળી ગયા ત્યારે ફોરેન્સીક રીપોઁટ ઈન્સપેકટર સાહેબ ને મળયો તેમા બે ત્રણ વાત ખાસ ઘ્યાન કેન્દ્રિત કર્યું હતું.

 જૂનિયર ....... સાહેબ રીપોઁટ શું કહે છે.?

સાહેબ ઘટણા સ્થર થી જે ચા ના કપ મળ્યાં છે તેમા થી એક કપ પર મરનાર આકાશ ના ફીંગર પ્રિન્ટ છે અને બીજા કપ પર મળેલા ફીંગર પ્રિન્ટ ને ફુલ દાન પર ના ફીંગર પ્રિન્ટ મેચ થાય છે . હવે સવાલ એ છે કે બીજા મળેલ ફીંગર પ્રિન્ટ કોણા છે ?

 જૂનિયર ...... સાહેબ હવે આપણે શું કયેઁ.

સાહેબ પહેલા આ આવેલા રીપોટ ને મીડીયા સમકશ બતાવ્યે જેથી થોડી આપણી ઈમેજ સુઘરે ને પછી પ્રેસ સમકસ રિપોઁટ મુકવામા આવ્યો.

બીજી બાજુ આકાશ ના પપ્પા નો કોઈ જ અતો પતો નહતો.

જુનિયર ...... સાહેબ પરેસાન નથાવ એક વાર આકાશ ના પપ્પા મળી જાયતો બઘુજ કીલ્યર થઈ જશે.

 શકના દાયરા મા આવતા એવા રીના મુકેશ તેમ આકાશ ના પરોસી રાજેશ પર ભી ચાપતી નજર રાખવામાં આવી.

  થોડા દિવસ પછી.ઈન્સપેકટર ને ફોન આવ્યો સામે થી અવાજ રાજેસ નો હતો .

રાજેશ :- હલો સાહેબ હું રાજેશ બોલું છું !

ઈન્સપેકટર :- બોલો રાજેશ શું ખબર છે કેમ ફોન કયોઁ. ?

રાજેશ :- સાહેબ હમના થોડીક વાર પહેલાં મને આકાશ ના ફાઘર નો ફોન આવ્યો તે ઓએ આકાશ ના ખૂન ની ખબર પેપર થ્રૂ થઈ અને તેઓ આવે છે બસ કહી ને ફોન કાપ્યો.!

સાહેબ :- તે ફોન કયા થી આવ્યો હતો ?

રાજેશ :- તે કોઈ હાયવેના ટેલિફોન બૂટ થી આવ્યો હતો. !

સાહેબ :- ઓકે કઈભી.અપડેટ્સ હોયતો કરજો ગુડ જોબ એન્ડ થેન્કસ બાય

રાજેશ :- ઓકે સર બાય !

  ઈન્સપેકટરે તેના જુનિયર સાથે વાત કરતા કહયું કે આ શું રહસ્ય છે કે આકાશ ના પપ્પા નું ફોન કરવું શું આ ખૂન મા તેઓ નું આ ખૂન માં હાથ છે.? આમ તો આ કેશ પેચીદો થતો જાય છે સાહેબ એક વાર આકાશ ના પપ્પા આવે તોજ બઘું કીલ્યર થાય ત્યાં શુઘી આપણે બીજુ કઈ કામ કયેઁ

બીજે દિવસે સવારે જયારે ફોરેન્સીક રીપોઁટ જે બીજા ગ્લાસ ને ફુલદાન પર ફીગર પ્રીન્ટ નો આવ્યો તે પોલીસ ના રેકોર્ડ મુજબ કોઈ અપ્રાઘી ના મેચ ન થયા હવે સવાલ એ હતો કે આ કોના ફીગર પ્રીન્ટ હશે તે ની તપાસ હાથ ઘરી.

ઈન્સપેકટરે એક ટુકકો લગાડયો તે ફીગર પ્રીન્ટ ના રીપોઁટ ને યુ. ડી. આઈ આઘાર કાર્ડ એકસ્પટઁ ને મોકલી આપ્યો અને તે રીપોર્ટ ત્રણ દિવસ તે રીપોર્ટ આવ્યો એક સોકીન્ગ નયુઝ હતા.તેમા જે ફીગર મેચ થયા તેનું નામ મનજીત સિંહ હતું અને આઘાર ની અપડેટ્સ માટે મોબાઈલ નંબર પણ હતો જેથી પોલીસ નુ કામ આસાન થઈ ગયુ.

 મનજીત સિંહ ના નંબર પર કોલ કયોઁ

ઈન્સપેકટર :- હલો સર હું xxx બેંકમાં થી બોલું છું સાહેબ તમારૂ નામ જાણી શકુ છું

મનજીત :- જવાબ આપ્યો હું મનજીત સિંહ બોલું છું

ઈન્સપેકટર :- સાહેબ હમારી લોન ની બે ત્રણ શકીમ છે.

મનજીત :- મને કોઈ લોન જોઈતી નથી.

ઈન્સપેકટર :- ઓકે સર થેન્કયું.

 મનજીત ને કોઈ શક નથયો.

ઈન્સપેકટરે તેનો મોબાઈલ ટ્રેક કરી તેનુ લોકેશન ટ્રસ થયું તે લોકેશન સીટી મોલ ના બાજુ માં ગેરેજ નું હતું.

ઈન્સપેકટર તેની ટીમ લઈ ને ત્યાં પોહોચી ને છતકું ગોઠવી ને તેને ત્યાં મોબાઈલ નંબર પર કોલ કરયો જેવો કોલ રીસીવ કરતાજ તે ને ઘરદબોચી લીઘો ને પોલીસ સ્ટેશન લઈ આવ્યા.

પોલીસ સ્ટેશનમાં મનજીત ને પૂછપરછ માટે રૂમ માં લાવ્વા મા અવ્યો.

 સબઈન્સપેકટરે તેના સામે ખૂસીઁ પર બેથા ને તેનાથી સવાલ જવાબ નો દોર સરૂ થયો.

મનજીત :- સાહેબ હું ખૂની નથી તમારા પાસે શું સબૂત છે ? હું ખૂની છું ?

ઈન્સપેકટર :- ગુસ્સા માં બોલયા તો શું તને હમે તાઈમ પાસ માટે ઉથાવ્યો છે ! તારા ખીલાફ સબુત છે ! 

મનજીત :- શું સબુત છે ?

ઈન્સપેકટર:- નંબર એક આકાશ ને ત્યાથી મળેલા ચા ના ગ્લાસ ને ફુલ દાન પર મળેલા ફીંગર પ્રીન્ટ હમે તારા આઘાર કાર્ડ માં આપેલા ફીંગર પ્રીન્ટ થી મેચ કયાઁ છે જો તને સાચું બોલીસ તો કોઈ પણ જાતનું ટોચઁર નહી કરીયે અને ના બોલવાપર થર ડિગ્રી આપવી પડશે તો હવે તું શું કહુ છું.?

મનજીત :- ઘીમાં સ્વરે તેનો ગુનો કબુલ્યો.

ઈન્સપેકટર :- હવે ઘટણાક્રમ થી ચાલું કર.!

મનજીત :- હું સેરમાકેઁટ નું તેમજ નાના નાના ઈન્વેસ્ટર ને ફાયનાન્સ કરૂ છું લગભગ આજથી સાતેક વષઁ પહેલા આકાશ ના ફાઘર રામજી ભાઈ સાથે એકવાર સેરમાકેઁટ માં મુલાકાત થઈ તેઓ સ્વભાવે સારા ને સેરો માં સોચી સમજીને ઈન્વેસ્ટમેન્ટ કરતા હમારી થોડી દોસ્તી થઈ પછી તેઓ ના ઘરે આવ્વા જવાનું ચાલું થયું ત્યાં આકાશ સાથે અવારનવાર મુલાકાત થતી હતી. એક દિવસ મને આકાશે કહયું અંકલ તમે તમારા પપ્પાને ફાયનાન્સ કરો છો તો મને પણ કરસો મે હસતાં હસતાં હાપારી કેમ કે બાપ બેટા બંને સેર નૉંજ કામ કરતા હતા. 

થોડા સમય પછી એક દિવસ મને આકાશ નો ફોન આવ્યો આ વાત ત્રણ વર્ષ પહેલાં ની છે કે મને તે કઈ કામ છે તેમ કહી ને મળવા માગુ છુ મે તેને મારા ઘરે બોલાવ્યો તે આવ્યો.

આકાશ :- કેમ છો અંકલ 

મનજીત :- મજામાં કેમ કઈ કામ છે ? 

આકાશ :- હા અંકલ 

મનજીત :- બોલ શું કામ છે. ? 

આકાશ :- જો અંકલ તમે મને અન્ય મારા પપ્પા ને અછી તરાહ થી ઓળખોજ છો પરંતુ મારા પપ્પા સેર મા કઈ મોટું કામ કર્યું નથી તેથી હૂં કઈ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવા માગુ છું 

મનજીત :- મોટું ઈન્વેસ્ટમેન્ટ એટલે કેટલું ?

આકાશ :- સાત લાખ જોવે છે ?

મનજીત :- કેમસાત લાખ રૂપિયા ?

આકાશ :- અંકલ તમે આપો હું તમને ૧૦% ઈન્દ્રેસ આપીસ પરંતુ આ વાત મારા પ્પપા ને ના કહેવાની ? 

મનજીત :- કેમ તારા પપ્પા ને ના કહું ? 

આકાશ :- તેઓ નહી માને ? મને પગભર થવું છે તે થી !

મનજીત :- તુ મારા રૂપિયા કયારે પરત કરીશ ? 

આકાશ :- અંકલ ૬ મહીના મા અને વીયાજ સાથે !

મનજીત :- મને થોડો તાઈમ આપ હૂં વિચાર કરીને કહું છું ! ને હમે છુતા પડયા 

ઈન્સપેકટરે :- આગળ શું થયું.! 

મનજીત :- સાહેબ ત્યાંર પછી તો વારમ વાર ફોન આવ્યાં ત્યાંરે મને થયુંકે મે તેને અને તેના પપ્પા ને ઓળખૂ છું તો કોઈ વાઘાજનક નથી અને ઉપરથી ઉચું વિયાજ તો ખરૂ મેએ આકાશ ને ફોન કરી પૂરા સાત લાખ રૂપિયા કરી આપ્યાં.

ઈન્સપેકટર :- પછી શું થયું. ?

મનજીત :- પછી ચાર મહીના તો નીકળી ગયા ને મણે બહારથી ખબર પડી કે આકાશ જે કંપની ના સેર લીઘા તે કંપની બંઘ થઈ ગય છે તે સાભળતા તો મારા હાથ પગ ઘ્રુજી ગયા મે તાબરતોબ આકાશના ફોન કયોઁ તે એ મારો કોલ ઉથાવ્યો નહી મે પણ હેરાન પરેશાન થયો .

ઈન્સપેકટર :- પછી શું થયું. 

મનજીત :- એ વાત ને બીજો મહીનો થયો ત્યાં એક દિવસ આકાશ ના પપ્પા રામજીભાઈ મળયા ત્યારે એ મને બઘીજ વાત કહી રામજી ભાઈ તો સાભળતા વેતજ શોક થયા કે મનજીત તમે.મને કેમ જાન નકરી. હું આકાશ થી વાત કરી ને તમને જણાવું છું !

પછી બીજેજ દિવસે આકાશ માળે ત્યાં આવ્યો ને મણે પંદર દિવસ નો સમય માગ્યો ને તેના પપ્પા ને કઈજ ન કહેવા જણાવ્યું આ વાતને મહીનો નીકળી ગયો ના આકાશ નો પતો ન રામજીભાઈ નો 

ઈન્સપેકટર :- પછી શું થયું. ?

મનજીત : - ગત તારીખ ૩/૮/ ૨૦૧૨ સમય સાંજે ૭ /૧૫ વાગે મે આકાશ ના ઘરે પહોચયો દોરબેલ વગાડતા આકાશે દરવાજો ખોલ્યો તેના પપ્પા હાજર ન હતા આકાશ થોડો તેન્સન માં લાગતો હતો મે ગયાને તે હમારા બન્ને માટે ચા બનાવી ચા પીતા પીતા મેએ પૂછયું આકાશ તારા પપ્પા જોવાતા નથી તેએ જવાબ મા કહયું કે તેઓ કામથી હમારા ગામ ગયા છે ને કશું કીઘુ નથી.

મનજીત :- હા ઓકે ! આકાશ મારા પૈસા નો બદોબસ્ત થયો ?

આકાશ :- મુજાતા જવાબ આપ્યો થઈ જશે.!

મનજીત :- હું થોડોક ગરમ થઈને પૂછયું કયાર શુઘી ?

આકાશ :- તરછોડી ને જવાબ આપ્યો. હું ફોન કરીરશ !

મનજીત :- ના આકાશ મને તો પૈસા આજેજ જોઈએ .!

આકાશ :- ઉશકેરાયને હુ કઈ નાશી નથી જવાનો અને હમારા વચ્ચે ટુટુમેમે થઈ આકાશ ઉશ્કેરાટ મા મારાપર હાથ ઉથાવ્યો મે મારા બચાવમાં તેને ઘક્કો માર્યો તે બેદરૂમ ના દરવાજા પાસે અથરાયો મે આગળ વઘી તેને સભાલવા કોશિશ કરી તે ઉલતાનો મારી ગળદન પકડી ત્યાં જપાજપી થતા મારા હાથમાં ફુલદાન આવ્યું ને મે એકવાર માથામાં કયોઁ ત્યાતો તે લોહીમાં લતપત થરી પડયો ને મે એજ હાલાતમાં મુકી ત્યાંથી નાસી ગયો.

 હવે આકેસ માં કોઈ પણ ખામી નહતી તેથી પોલીસે તેની પ્રોસેસિંગ પૂરી કરી ને તેનો કેસ અદાલત મા મનજીત સિંહ પર ખતલો ચાલ્યો. 

  બીજી બાજુ આકાશ ના પપ્પા રામજી ભાઈ પણ પોલીસ્ટેસન માં હાજર થયા તેઓ આકાશ ને કહયા વગર પોતાના ગામ માં આવેલી પોતાની જમીન વહેચી ને થોડાક રૂપિયા ઉભા કયાઁ જે તેઓ મનજીત ને આપવા માટે 

  પોલીસ ની બઘીજ ફોમાઁલિતિ પૂરી કરી ને આકાશ ની લાસ સોપી જેથી તેના પીતા તેને અગણીદાહ દે

બીજી બાજુ અદાલતે મનજીત ના કોઈ ખૂન ના ઈરાદા થી થયલું ન હોવાથી બચાવ પક્ષની દલીલોથી તેને ફકત ૧૦ વષઁ ની જેલ થઈ.

આ ખૂને ઘણી ખરબરાહત ને લીઘે મીડયા એ પોરો મૂકયો ને છેલ્લા સમાચાર આવ્યા પછી સાન્તી થઈ ગઈ

બીજી બાજુ શકના દાયરાથી બહાર થયેલ રીના ને મુકેશ પણ હાશકારો અનુભવ્યો. નેતેઓ એ સગાઈ કરી તુક સમયમાં લગ્ન કરી સુખી જીવન પસાર કયોઁ !


Rate this content
Log in