STORYMIRROR

મુસ્તફા " મુસા "

Others

2  

મુસ્તફા " મુસા "

Others

જિંદગીની સફર

જિંદગીની સફર

22 mins
171

આકાશ પોતાની કોલેજ પુરી કરી ને પોતાના કામકાજ ના માટે મુંબઈ પોતાના દોસ્ત મુકેશ જે તેના ગામનો હોવાથી આકાશના કોન્ટેક્ટમાં હોવાથી આકાશનું કામ થઈ જાય તે માટે મુંબઈ બોલાવ્યો

 મુંબઈ પોહચતાજ આકાશ ને સ્ટેશન પર લેવા માટે મુકેશ આવ્યો ને બંને જન તેના રૂમ પર પહોંચ્યા

 આકાશ ના ધરમા તેના માતા પિતા ને એક નાનો ભાઈ જ હતો તેવો પોતાના ગામ માજ હતા આકાશ ના માથે પરિવાર ની જીમ્મેદારી હતી તેથી જ પહેલવહેલ ગામ થી નીકળી ને જવું પડયુ .

મુકેશ :- ઓર આકાશ શું ચાલે છે કાકા કાકી કેમ છે ? ને હા રાહુલ શું કરે છે ?

આકાશ :- હા ભાઈ માતા પિતા ને રાહુલ પણ મજામાં છે તેઓ તારી તબિયત પૂછી છે.

 બીજું કામકાજ કેવું છે તારું ?

મુકેશ :- બસ ચાલે છે !

 મારા જેટલા કોન્ટેક્ટ છે તે ને તારા માટે વાત કરી છે જોઇએ શું થાય છે કાલે વાત

 આકાશ નાહી ધોઈ ને બંને જના ફળવા નીકળ્યા.

 બીજે દિવસે સવારે બંને જન મુકેશ ની કંપની ના બાજુ માં એક કંપની મા પહેલે થી વાત કરી હોવાથી ગયા.

મુકેશ રીસેપ્શન પર મિ.દિવાન ના એપોઇન્ટમેન્ટ પહેલેસી હોવાથી આકાશ ને મિ.દીવાન ના કેબિન તરફ ગયો ને બઉજ સારી રીતે આપ્યું કે મિ .દિવાન ને સેક્રેટરી ને બોલાવી નહીં એપોઇન્ટમેન્ટ લેટર આપી ને જોબ પકકી થઈ ગઈ.

બેએ દોસ્તો એ રાત્રે હોટેલમાં ગયા ને બંને સેલીબ્રેશન કર્યું

બીજૈ દિવસે આકાશ ને ફસ્ટડે ઓફિસમાં હોવાથી સવારે થોડો વહેલો નીકળી ગયો.

આજે આકાશ નો ઓફિસમાં પહેલો દિવસ હતો મિ.દિવાન એ પોતાની કેબિન ના બોલાવી ને થોડું કામકાજ ની ડીસ્કષ કરી ને રીસેપ્શન પર કોલ કરી સરીતા ને બોલાવી

કેબિન મા સરીતા આવતાવેત મિ.દિવાન બોલ્યા સરીતા આ છે મિ.આકાશ આજથી આપણી કંપની મા જોઇન્ટ થયા છે તેમણુ ટેબલ ને કામ સમજાવી દો

સરીતા સ્વભાવે બીન્દાસ મિજાજ ની ને ખુલીને વાત કરનારી હોવાથી આકાશ ને તેનું ટેબલ દેખારી કામકાજ ની થોડી જાણકારી આપી ને લંચબ્રેક મા તેને સાથે કરસે તેવું કહી ને ગઈ.

આકાશ પુરી લગણ ના સાથે કામપર લાગી ગયો.

 આજ સમય મા સરીતા ના કરીબ થયો ને બંનેને ઓફિસમાં લોકો ગોસિપ કરવા લાગ્યા.

આ જોતા મિ.દિવાને બંનેને કેબિન મા બોલાવી વાત ની હકીકત જાણી બંનેને એકબીજા ને પસંદ છે તે સાબિત થયુ ને બોસ માટે ને કંપની માટે બંને જરૂરી હોવાથી બોસે બંને ને સાદી કરવાનું કહયુ સાથે પ્રમોસન સાથે ફ્લેટ આપવાનું કહ્યું

પરંતુ આકાશે સર ને રોકતા કહ્યું કે મારા મા બાપ ને પૂછી નેજ હું કઈ દિસીઝન લઈશ ને બંને બહાર નીકળી ગયા.

બંને ના મા બાપ રાજી હોવાથી બંન્ને ના લગ્ન થઈ ગયા.

 ચાર પાંચ દિવસ પછી આકાર ને સરીતા આકાશ ના પીતા ને મુંબઈ લઈ જવા કહ્યું કે તમે ત્રણેય હમારા સાથે ચલો

આકાશ ના પીતા એ કહ્યું હાલ અવાય એવું નથી કેમકે રાહુલ ની બારમા ધોરણ ની પરિક્ષા થઈ જાય પછી આવી શું ને ત્યાં રહીશું !

 ને બીજે દિવસે આકાશ ને સરીતા મુંબઈ રવાના થયા ને પાછા કામે લાગીગયા.

થોડા મહિના પછી આકાશ ના માબાપ નજીક ના યાત્રા ધામ માટે જવા નીકળ્યા ને રાહુલ પોતાની સ્કુલ ગયો સાંજે પાછા આવ્વા હોવાથી કઈ ખાસ તૈયારી નહોતી કરી પરંતુ સાંજના લગભગ પાંચ એક વાગે અચાનક રાહુલ નો ફોન આકાશ ને આવ્યો ને આકાશ ને માથે જાણે આભ ટુટી પડયું હોય તેમ બેઠી ગયો.

શું રાહુલ નો ફોન કેના માટે આવ્યો હતો ? શું બાબત હશે ? 

રાહુલ નો ફોન આવતા આકાશ ને થોડું અજુગતું લાગ્યું ફોન ઉપાડયો તો સામે થી રાહુલ નો રડવા નો અવાજ આવતા.

આકાશ :- સે પુછ્યું શું થયું ? કેમ રળે છે ?

રાહુલ :- ધ્રુસકે ધ્રુસકે રોતા ફક્ત એટલું જ બોલ્યો કે મમ્મી પપ્પા નથી રહ્યાં !

 આ સાભળતા જાણે આકાશ ના આંખે અંધારા છવાઈ ગયા

બાજુ વાળા કાકા એ રાહુલ ના હાથમાં થી ફોન લઈ તેના મા બાપ ના એકસીદન્ટ ની ખબર આપી ને તેઓ બંને ગુજરી ગયા ની ખબર આપતા આકાશ ને ગામ માં આવ્વ કહ્યું

 બંને પતિ પત્ની મુંબઈ થી રવાના થયા ને ગામે આવી પહોંચ્યા

પોતાના મા બાપ ની બધી વિધિ પતાવી ને હવે પાછા મુંબઈ જવાનું હોવાથી એક પ્રશ્ર્ન એ ઉભો થયો કે હવે રાહુલનું શું ?

 બંને ધણી વહુ મુજવણ મા પડી ગયા.

આકાશ સરીતા ને વાત કરતાં કહ્યું કે રાહુલ માડ ૧૭ વરસ નો છે પોતાનો ખયાલ રાખી શકે તેમ નથી તેને આપણી સાથે મુંબઈ લઈ જયે તો ત્યાં તે કોલેજ પણ કરી લેશે ને ભવિષ્ય મા પછી જોઈશું તુ શું કહું છું ?

 સરીતા :- થોડું વિચારી ને કહ્યું મને વાંધો નથી પરંતુ આપનો ત્યાંનો એક રૂમ હોલ છે તો રાહુલ ને કયા ઐકજસ કર શું ?

આકાશ :- એ બધું થઈ જશે !!

સરીતા :- ઓકે રાહુલ ને આપણી સાથે લઈ જઈએ ને મારો એક સુજાવ છે ?

આકાશ :- હા બોલ ?

સરીતા :- આપણે આ ગામનું મકાન વહેચી ને મુંબઈ મા કોઈ ફલેટ લઈ લયે તો બધા પ્રોબ્લેમ સોલ થઈ જાય ??

આકાશ :- વિચારીને કહયુ વાત બરાબર પરંતુ રાહુલ ને પણ પૂછી લયે બરાબર .

જેમ તમે કો તેમ

આકાશ એ રાહુલ ને તેના રૂમ મા બોલાવી ને બધીજ વાતો નો ખુલાસો કયોઁઁ રાહુલ ની એટલી ઉમર નહતી કે સમજી શકે પરંતુ ભાઈ ભાભી ને હા પડવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

 ત્રણેય જન ગામમાં બધું પેકિંગ કરી ને મુંબઈ રવાના થયા ત્યાં પહેલા તો રાહુલનું કોલેજમાં એડમિશન લઈ લીધું .

 મુંબઈ મા રાહુલ પહેલ વહેલ હોવાથી તેને બધું જ નવું લાગતું હતું.

 આજે કોલેજ માં પહેલો દિવસ હતો સવારે વહેલા નાહીધોઈ ને રાહુલ તૈયાર હતો આમતો તેની કોલેજ તેના ધર થી થોડી કજ દુર હતી પરંતુ સરીતા ના કહેવા પર આકાશ તેને બાઈક પર મુકવા કોલેજ ગયો.

કોલેજ માં રાહુલ નો કોઈ દોસ્ત કે પહેચાન વાળુ કોઈ જ નહતું પરંતુ રાહુલ દેખાવડો અને સિમ્પલ ને ભણવા મા તેજ હતો.

પોતાના કલાસરૂમ મા તે એક ખાલી સીત પર બેઠો બીજા બધા સ્ટુડન્ટ તેને જોતા કે આ નવો આવ્યો છે કોઈ પરિચિત ન હોવાથી કોઈ જોડે વાત નથઈ ત્યારેજ

રીના ને મોહન ની કલાસરૂમ માં એન્ટ્રી થઈ

રીના ની નજર રાહુલ પર પડતા તે બે ધડી દેખીજ રહી ને મોહન ને કહ્યું આ નવો કોણ છે તેની વિગત લાવ.

રીના કોલેજ ની ટોપર સ્ટુડન્ટ હતી ને સરારતી પણ એટલીજ હતી.

મોહન રાહુલ ના સાથે બેઠી ગયો ને પોતાનો પરિચય આપતા કહ્યું હુ મોહન તારૂ શું નામ છે ?

 રાહુલ :- હું રાહુલ !

મોહન :- તું મારા જોડે દોસ્તી કરીશ ? હાથ લંબાવતા કહ્યું.

રાહુલ :- હાથ મીલાવતા કહ્યું હા !

બંને જન પરિચય પછી વાતો એ વળગયા ત્યાંજ કલ્સ ટીચર આવ્યા ને ચેપટર ચાલુ થયું.

 ચેપટર પછી પહેલો પ્રશ્ર્ન રાહુલ થી પુછયો ને જેરીતે તેને બરાબર જવાબ આપ્યો કે કલ્સ રૂમ તાળીઓ થી ગુંજી ઉઠયો ને રીના પર રાહુલ નો ધણો પ્રભાવ પડયો.

શું રીના પર રાહુલ નો પ્રભાવ જ છે કે પછી ?

શું રાહુલ નો જુકાવ રીના પર પડશે કે ??

આ બધા જ પ્રશ્ર્નો ના ઉત્તર સમય બતાવશે.શું રીનાનું રાહુલ પ્રત્યેનું આ,,કર્ષન છે કે પછી શું કે??

 આ બધા પ્રશ્ર્નો ના ઉત્તર આગળ જોઈએ.

આકાશ ને હવે નહના રૂમ માં આગવળતા લાગ તા હવે બીજો મોટો રૂમ જોવાની જરૂર પડી રાહુલ ની કોલેજ તરફ એક રૂમ જે બે બેડરૂમમાં નો હતો તે ભાડે લીધો ને ત્યાં સિફટ થયા.

 ને જોગાનુજોગ રીના પણ તેજ ઈલાકામા રહેતી હતી.

 એક દિવસ કોલેજ જતા રાહુલ હવે ચાલતો જતો હતો કેમકે તેના ધર થી કોલેજ નો રસ્તો પંદરેક મીનીટ નો હતો રસ્તા પર જતા રાહુલ ને પોતાની સ્કુટી પર બેસવા કહ્યું ત્યારે સરમાતા રાહુલે ના પાડી !

રીના :- રાહુલ આપણે કોન ઓળખે છે ?ના બેસતો હોય તો સ્કુટી તુ ચલાવ હુ તારી પાછળ બેસી જઈશ ?

રાહુલ :- હા પરંતુ મને સ્કુટી ચલાવતા નથી આવડતું ?

રીના :- હસી ને ડફળ બેસી જા ને હેલમેટ પહેરીલે તને કોઈ નહી ઓળખે !

રાહુલ સ્કુટી પર બેસી ગયો ને રીના સ્કુટી બીજા રસ્તા થી લઈ ગઈ .

રાહુલ :- આ કયા જઈ રહ્યાં છે ? આ કોલેજ નો રસ્તો નથી ?

રીના :- ગભરાઈશ નહી તને કીડનેપ નથી કયોઁ આ કોલેજ નોજ રસ્તો છે !

 આગળ રસ્તો ઉબડખાબડ હોવાથી રાહુલ નુ બેલેન્સ ન રહયું તે બોલ્યો અરે રીના ધીરે ચલાવ.

રીના બોલી ડર લઃગતો હોય તો મારી કમળ પકડી લે !

હસી ને કહ્યું

રાહુલ બેલેન્સ ગુમાવે તે પહેલાં રીના ની કમળ પકડી લીધી રાહુલ ને અજુગતું લાગતું હતું ને રીનાને મસ્ટી .

બંને કોલેજ પોહચયા ત્યારે રાહુલે કહ્યું હું તારી સાથે નહીં આવું.

ને રીના હસી પડી.

 હવે તો લગભગ આ રોજનું થવા લોગ્યું

ને રાહુલ પણ હવે રીના તરફ ધ્યાન આપતો આવાત ને લગભગ એકાદ વરસ નો સમય વિતિ ગયો.

એક દિવસ રીના એ રાહુલ ને પુછ્યું કે તારૂ બડે કયારે આવે છે ?

રાહુલ :- 7 ડિસેમ્બર ને તારરૂ ?

રીના :- 10 જાન્યુઆરી !

 રીના ઓહ તો આવતા મહિના મા છે મજા આવશે ને મંડ મંડ હસી.

કોલેજ મા એક છોકરો હતો જેનું નામ હેત હતું તે રીના ને મનોમન ચાહતો હતો પરંતુ પોતાનું બેગ્રઉન્ડ તપોરી તાઈપનું હોય તેના લફંગા દોસ્તો સીવાય કોઈ તેની સાથે વાત નહતું કરતો જેથી કરી ને તે રાહુલ ની ઈળશા કરતો કે આ લંગુર ને અંગુળ મળી તેના મગજમાં કઈ ચાલી રહયું હતું.

બીજી બાજુ રાહુલ ને રીના આ બાબતે અંજાન હતા.

 શું હેત નો ઉદ્દેશ રાહુલ અને રીના ને નુકસાન પહોંચાવા નો છે કે પછી ?

પ્રશ્ર્નો તો ધણા છે .

શું હેત રાહુલ ને રીના ને નુકસાન કરશે ?

કે આ બાબત ની જાણ રાહુલ ની ભાભી ને થશે ?

જો આવાત ની ખબર આકાશ ને થશે તો તે શું એકસન લેશે ?

કે પછી કોઈ ખતરનાક સાજીસ ?

બધાય પ્રશ્ર્નો ના ઉત્તર આગળ ના ભાગ માં જોઈ શું !હવે તો આખી કોલેજમાં આવાત આગની જેમ ફેલાઈ ગઈ ને હવે તો બધાજ સ્ટુડન્ટસ રાહુલ ને રીના ને એક સાથે જ જોવાતા.

 આમબાજુ રાહુલ ને રીના વિષે કોલેજ ની લોબીથી લઈ ને કે બાથરૂમમાં પણ તેઓ ના નામ લખેલા જોઈ બંને પરેશાન તો હતા.

 રવિવારે સવારે લગભગ ૧૦ વાગે રાહુલ ના મોબાઈલ પર રિંગ વાગી રાહુલ સુતો હતો તો કોલ તેની ભાભી સરીતા એ ઉઠાવ્યો .

સરીતા :- હલો ?

સામે થી કોઈ જ જવાબ નહીં મળતા સરીતા બોલી બોલ રીનું !

રીના :- તમે કોણ છો ? ને મારૂ નામ કેવી રીતે ખબર પડી ?

સરીતા :- હુ રાહુલ ની ભાભી સરીતા ને તેએ રાહુલ ના મોબાઈલ પર ફોન કયોઁઁ છે તો સ્વભાવિક છે કે નામ ડિસ્પ્લે થાય ?

રીના :- ઓ સિત્ત ભાભી

સરીતા :- બોલી બોલ કેનુ કામ છે ?

રીના :- ભાભી રાહુલ ને ફોન આપશો પ્લીઝ

સરીતા :- હા ઉઢાડુ છું વેટ ને રાહુલ ને ફોન આપતા ભાભી એ કહ્યું કોણ છે આ?

રાહુલ ફોન લેતા ભાભીને આંખ ના ઈસારે જવા કહ્યું ને સામેથી રીના બોલી આજે હમે પિકનિક પર જઈ છે તુપન ચલ.

 રાહુલ અચકાતા ભાઈ ને પૂછી ને કહુ રીના તુ દરપોક છું તેમા શું પુછવાનું હમણાં જઈશું ને રાત્રે ૧૦ વાગ્યા પહેલાં ધર ભેગા !

રાહુલ :- આપણે કોણ કોણ જઈરહ્યાં છે ?

રીના :- કેમ દર લાગે છે ? ને હસી પડી

રાહુલ નાસ્ટાના ટેબલ પર આવતા ભાભી એ વાત સરુ કરી આપણા રાહુલ ભાઈ ને કોઈ છોકરી ને કોલ આવ્યો હતો

આકાશ :- સરીતા સાચું કહે છે કે પછી?

રાહુલ :- હા ભાઈ જીના સ્વરે કહ્યું !

આકાશ :- રાહુલ ની ખેચતા જો ભાઈ ભણવા મા ધ્યાન આપ સમજયો.

રાહુલ :- હા ભાઈ ! આકાશ ભાઈ હમે આજે પીકનીક પર જવાના છે હું પણ જાવ ?

આકાશ :- કોણ કોણ જાવ છો ?

રાહુલ :- ,હમે કલાસમેટ છોકરા છોકરીઓ !

આકાશ :- પાછા કયારે આવશો ?

રાહુલ :- રાત્રે ૧૦ વાગ્યા શુધી !

આકાશ :- ઓકે જા ! હા નેલે હજાર રૂપિયા રાખ જરૂર પડે વાપર જે .

રાહુલ ખુશ થઈ ગયો ને જતપત તૈયાર થઈ ને રીના ને રીંગ કરી કે તે બતવેલી જગ્યાએ જવા નીકળુ છું

ધરથી નીકળતા ભાભી એ રાહુલ ને પાંચસૌ રૂપિયા આપ્યા ને કહ્યું તારા ભાઈને ના કહીશ ને રીના ની પસંદ ની ગીફટ અપાવ જે ને રાહુલ ધરેથી નીકળ્યો ને બતાવે જગ્યાએ પોહચી ગયો થોડી વાર મા રીના રીક્ષા મા આવી ને રાહુલ ને ત્યાં બોલાવ્યો ને બંન્ને નીકળી ગયા.

 રીના આજેતો તું કઈ અલગ દેખાય છે સો હેન્ડસમ !

રાહુલ મનડમડ હસતા પુછ્યું બાકી ના બધા દોસ્તો કયા છે ? ને આપણે કયા જઈ રહ્યા છે ?

રીના :- એ લોકો ડાયરેક ત્યાં આવશે ! ને તુ કેમ પુછે છે હસી ને તને કીડનેપ થોડી કરૂ છું ?

બંને હસી પડ્યા

લગભગ વિષેક મિનિટ પછી રીક્ષા થોભી ને રાહુલે પૈસા આપ્યા ધણી જીદ પછી રીના એ આપવા દીધા.

 એક ફામ હાઉસ મા જતા રાહુલે પુછ્યું આપણે કયા આવ્યા છે ?

રીના હમારૂ ફામ હાઉસ છે ને અંદર જતાં માળી એ દરવાજો ખોલી આપ્યો ને બંન્ને અંદર ગયા.

રાહુલ અચાનક આ શું ? ને રીના ને જોઈજ રહ્યો.

 આગળ ના ભાગ મા જોઈશું કે આખર રાહુલે શું જોઈને અવાચક થયો.

રાહુલ ફામ હાઉસ દીખતોજ રહી ગયો શું વાત છે રીના કેટલી મસ્ત ગોથવન છે કહેવુ પડે.

 રીના પુરુ ફામહાઉસ દેખાડયુ રાહુલ ને ધણુજ ગમ્યું.

રીના પોતાના સાથે લાવેલી બધી વસ્તુ તેની જગ્યાએ મુકી ને નીરાતે સોફા પર ગોથવાયા ને વાતે વળગ્યા.

રાહુલે રીના ને પુછ્યું તારા ધરમા કોન કોન છે ?

રીના :- મે અને મારા પપ્પા !

રાહુલ :- ને મમ્મી ?

રીના :- તેઓ મે સાત વરસ ની હતી ત્યારે ગુજરી ગયા.

રાહુલ :- તારા પપ્પા શું કરે છે ?

રીના :- તેઓનું ગારમેન્ટનું ધણુ મોટું કામ છે ને લગભગ બહારજ રહે છે .

રાહુલ :- તો ધરમા પછી કોણ ?

રીના :- એક નોકર ને એક મેડ જે છૈલ્લા દસેક વરસ થી મારું ખયાલ રાખે છે ને તારા પરિવાર મા કોણ કોણ છે ?

રાહુલ :- હું મારા ભાઈ ભાભી સાથે રહું છું ને મારા મા બાપ ગુજરી ગયા છે એકસીદન્ટ માં !

રીના :- સો સેડ

રીના ઉથીને બંને માટે સરબત લાવી ને જોયું કે રાહુલ મુંજાયેલો લાગે છે તો પુછ્યું કેમ શું વિચાર કરે છે ?

જાને રીના ના પુછવા સુધી નીજ વાર હોય તેમ બોલ્યો બીજા આપણા દોસ્તો કયા છે ? કયારે આવશે ?

રીના :- અરે રાહુલ શું હુ તને ખાય જઈશ કે તું ડરે છે !

રાહુલ :- એવું કઈજ નથી પરંતુ ?

રીના :- ડફળ કોઈ જ નથી આવ્વા નુ પેસ્યલ ફોર યુ !

લગભગ બપોર ના બે વાગ્યે લંચ લીધું ને રીના બધુ કામ.પતાવીને આવી ને અંદર ના રૂમમાં એસી ઓન કરી પલંગ પર ગોથવાયા

 રાહુલ બોલ્યો આપણે હવે નીકળ્યે ?

રીના કેમ જલ્દી છે ? કે પછી દર લાગે છે?

રાહુલ ના એવું કઈજ નથી આમપણ આપને બોર થયે છે !

રીના :- તો ચલ કઈ ટીવી પર જોઈએ !

હા ઓકે ઓન કર.

બ્બને ટીવી જોતા હતા પરંતુ કોઈ સારી મુવી નહોતી આવતી તો ચેનલ બદલતા બદલતા હોલિવૂડ ની મુવી આવી રહી હતી તેમાં હીરો હીરોઈન કિસ કરતો સીન આવ્વો રીના તે જોઈને ભાન ભૂલી ન થવાનુ થયું (થોડી વિભસ્ત ભાષા નો ઉપયોગ તારીઓ છે ) ને રાહુલ ગભરાઈ ગયો કે જે તેએ કૃત્ય કરીયુ છે જો તેની જાણ ભાઈ ભાભી ને થાય તો મારું શું થશે ? કેટલાયે પ્રશ્ર્નો તેના દિમાગ મા ચાલતા હતા.

બીજી બાજુ રીના એ રાહુલ ને સમજાવ્યો જો આપણે કોઈ ને નહીં કહીએ ત્યાર શુધી ખબર નહીં પડે ! તુ રિલેક્ષ થા !

રીના ની કોઈ પણ વાત સાભળવા કે સમજવા નોહતો માગતો રાહુલ.

 રીના એ રાહુલ નો હાથ પકડીને કહ્યું તું મને પ્રેમ કરે છે ? હા કે ના ?

રાહુલ હા કરૂ છું પરંતુ આજે જે થયું તે તો પાપ છે ?

રીના વાત સાચી પરંતુ તેમાં આપણે બંન્ને બેહકી ગયા તો શું કરીએ.

રાહુલ સાન્ત ને રીના પણ.કઈ બોલી નહીં

 લગભગ એક કલાક સુધી કોઈ કઈ બોલ્યું જ નહીં.

રાહુલે રીના ને કહ્યું આપણે નીકળયે ?

રીતા હજી તો સાંજ થઈ રાત્રે આઠેક વાગે નીકળીસુ જમીને રિક્ષા નુ કહ્યું છે

હવે થોડો માહોલ હળવો થયો ને બંને કોલેજ ની બચપણ ની વાતોએ વળગયા.

 રીના એ હેત વિષે કહ્યું કે તે એક તપોરી તાઈપ નો છે મને અવારનવાર છેડતી કરે છે તેના થી દુરજ રહેવાનું.

 આ સાભળતા જાને રાહુલ ચૂહા સી સેર બની ગયો કાલે તેની ખેર નથી !

રીના તેને પોતાના કસમ આપા કે તું કઈજ નહીં કરે !!

રાત્રે જમીને બંને ધરે જવા નીકળ્યા ને ધરે પોહોચતા જાણે આકાશ તેનીજ રાહ જોઈને બેથો હતો.

આકાશ રાતો પીળો બેઠો હતો .ને રાહુલ આવતા આંખોના ડોળા મોટા કરી ને જોઈજ રહયો પરંતુ કઈ બોલે તે પહેલા પરિસ્થ ને સમજતા ધોડા દોરાવ્યા કયા ભાઈ એ મને રીના સાથે રિક્ષા માં જોયો કે પછી ??

 રાહુલ દસ સેકન્ડ મા કયાથી કયા નીકળી ગયો મગજ ખરાબ થઈ ગયું શું હશે ? તે વિચાર મા.

રાહુલ ના દિમાગમાં પ્રશ્રોના જાણે ભવંડર ઉઠયો શું ભાઈ ભાભી ને કઈ રીતે ખબર પડી કોઈ એ વિડિયો બનાવી છે કે ? પછી

શું હોય શકે.

રાહુલ માથું જુકાવી ને ઉભોજ રહયો બીજી બાજુ સરીતા આકાશ ને કહેવા જતાં તેને જાતકી ને કહ્યું તુ ના બોલીશ આજે જે આ કાન્દ કરયું છે તે યોગ્ય નથી

સરીતા પરંતુ રાહુલે એવું શું કયોઁ છે કે તેની પર એટલા ગુસ્સે છો ?

આ નો હર ટાઈમ પક્ષ નાલઈસ જે આજે તારો લાડલો ડેવર જે કરી ને આવ્યો છે તે હમારા ખાનદાન મા કોઈ નથી કયોઁ.

સરીતા તમે શું કહોછો કસુ સમજાતું નથી

આકાશ મે શું કહુ આ નાલાયક ને ?

રાહુલ ને હવે લાગવાલાગયુ હોયન હોય ભાઈને ખબર પડી ગઈ છે પરંતુ કેવી રીતે ?

આ બાજુ આકાશ સરીતા ને પોતાના રૂમા મા લઈ ગયો ને સાતેક મિનિટ ની ઓડિયો ફોન રેકોર્ડિંગ સમભળાવી જે રાહુલ ને રીના વચ્ચે થઈલી વાત હતી અસલમા જયારે રાહુલ રીના ને પોતે જે કુકમઁ ની વાત કરતાં તા ત્યારે ભૂલ થી રાહુલ ના મોબાઈલ થી આકાશ ને કોલ જતો રહયો હતો ને ત્યારે આ બફાયું.

પુરી ઓડિયો સાભળ્યા પછી સરીતા એ આકાશ ને સમજાવ્યો કે આ લોકોની વાત મા આપણો રાહુલ પસ્તાવો કરે છે ને બંને જવાન છોકરા છોકરી માં આવુ થાય પરંતુ જો રાહુલ ને વધારે કહેવા જતાં વાત બગડી સકે છે કાલ ઉથીને એ ધર છોડી ને જતો રહે કે આત્મહત્યા કરેતો ? આ શબ્દો સરીતા ના સાભળીને આકાશ થંડો થઈ ગયો .

આકાશ પરંતુ કાલ ઉથીને પેલી છોકરી રાહુલ પર રેપ નો આરોપ મુકે તો ?

સરીતા એવું કઈ નહીં થાય હુ કાલે રીના ને બોલાવી ને વાત કરું છું ! તમે ચિંતા ન કરો ઓકે

રાહુલ પોતાની જગ્યાએ થી એક ઈંચ પણ હલ્યો નહતો સરીતા એ તેને રૂમમાં જવા ઈસારો કયોઁ.

 પુરી રાત રાહુલ નુ દિમાગ ચકરાતુ રહ્યો ભાઈ ભાભી એ શું વાત કરી ? ભાઈ ને ખબર પડી કે પછી બીજું કંઈ ?

સવારે નાસ્તા ના ટેબલ પર રાહુલ ન આવતા આકાશ એ બૂમ પાડી ને રાહલે કઈ જવાબ ના આપ્યો પછી સરીતા એ બૂમ પાડી કો જવાબ ન મળતા બંન્ને ધભળાયા તેના રૂમ પાસે ગયા ત્યારે દરવાજો અટકોળો હતો અંદર જતા રાહુલ થર થર કાપતો હતો તેને તો ખડખડતો તાવ હતો સરીતા એ પાણી ના પોતા મુકયા થોડો તાવ ઓછો થયો ત્યારે આકાશ તેને દવાખાને લઈ ગયો ને ધરે મુકીને તે ઓફીસ નીકળી ગયો.

 બીજી બાજુ રાહુલ કોલેજ ના જતા રીતા પણ પરેશાન હતી ને તેએ મોહન ને પુછયું આજે રાહુલ કેમ નથી દેખાતો ?

મોહન મને નથી ખબર !

રીના એ રાહુલ ના મોબાઈલ પર ફોન કયોઁઁ રીંગ પુરી થઈ પરંતુ ફોન ન ઉથાવ્યો પાછી થોડી વાર પછી રીંગ કરી તો સરીતા એ ફોન ઉથાવ્યો ને રીનાને રાહુલ ની તબિયત સારી નથી તેને કહ્યું.

રીના એ કહ્યું હું કોલેજ પછી ધરે આવી શકું ?

સરીતા હા આવ કઈ વાધો નથી !

ને રીના એ ફોન મુકી દીધો.

લગભગ સાંજે પાંચેક વાગે ધર ની બેલ વાગી ને સરીતા એ દરવાજો ખોલ્યો ત્યાં તો રીના આવી હતી પહેલી વાર સરીતા એ રીના ને જોઈ હતી તેથી રીના એ પોતાનો પરિચય કરાવ્યો.

સરીતા એ રીના ને અવકારતા અંદર સોફા પર બેસાડી ને તેના હાલ ચાલ પુછયા રીના એ રાહુલનું પુછ્યું તો સરીતા એ જવાબ આપ્યો સવાર કરતાં સારું છે તે અંદર સુતો છે.

રીના :- હું તેને મળવા માગું છું ?

સરીતા :- હા મળજે પરંતુ મને તને એક વાત કહેવી છે ?

રીના :- બોલો ભાભી શું કહોછો ?

સરીતા :- હું ને મારા પતિ ગગભગ ત્રણેક વરસ પહેલા જ સાદી કરી ને અહીં વસ્યા છે ને એકાદ વરસ પહેલા મારા સાસુ સસરા એકસીદન્ટ મા ગુજરી ગયા ને હમે રાહુલ ને લઈ મુંબઈ આવી ગયા રાહુલ ની જીમ્મેદારી ના ચલતે હમે હસબન્ડ વાઈફ એ એવું નકકી કયોઁઁ કે હમે પાંચેક વરસ બારક નહીં લયે કેમકે રાહુલ ને આગળજતા કોઈ તકલીફ ન પડે તો સમજદાર છું હું શું કહેવા માગું છું તે !

રાહુલ પોતાના રૂમ ના દરવાજા પાછળ થી સાભળતો હતો ભાઈ ભાભી ના બલીદાન ને પ્રેમ જોઈ ને મનોમન નક્કી કર્યું કે કયારેય તેઓની વિરોધ નહીં જાય.

 રીના એ ભાભી ના હાથ પર હાથ મુકી ને આસવાસન આપ્યું હું કઈજ નહીં થવાડુ ડોન્ટવરિ .

સરીતા એ ગઈકાલે જે રીના રાહુલનું બન્યું તે વાત કરી રીના સરમના મારે માથું નીચુકરી ને ફક્ત સોરી બોલી ને કહ્યું હવેથી ભૂલ નહીં થાય.

સરીતા વાતાવરણ ને થંડુ કરતા બોલી રાહુલ ને નથી મળવું ને તેના રૂમ તરફ ગયા

ને રાહુલ તેના પલંગ પર એ રીતે સુઈ ગયો કે જાણે ભર ઉંઘ માં હોય.તેરી તે શુંતો હતો કે જાણે કઈ જાનતો જ ન હોય.

રીના રૂમ માં આવ્યા ને રાહુલ ને રીના એ ઉઠાયો ને રાહુલ ના હાલ ચાલ પુછયા ને બંને વાતો એ વળગયા સરીતા સરબત લાવ છું કહી ને રસોડામાં ગઈ ત્યારે રાહુલે રીનાને પુછ્યું કે આપણે જે ધટણા ધટી તેની ખબર ભાઈ ભાભીને કઈ રીતે ખબર પડી.

રીના મને કોઈજ આઈડિયા નથી ભાભી એ પણ એજ ઈસારો મને કયોઁઁ.

રાહુલ અચ્છા હવે શું થસે આપણું.

સરીતા આવતા બંન્ને ચુપ થઈ ગયા.

પરંતુ રાહુલને અંદર થી એવી ફીલિંગ આવતી કે કઈક તો અજુગતું થવાનું છે.

લગભગ ત્રણેક મહિના પછી ની વાત છે આમતો રાહુલ અને રીના ના સંબંધો ને લઈ ને હવે કોલેજ માં કોઈ જ ચર્ચા નહોતી થતી ને હેત પણ હવે રીના ને પરેશાન નહતો કરતો બધું જ વ્યવસ્થિત ચાલતું હતો .

એક રવિવારે રીના ના ફાધર ધરમાજ હતા એ દિવસે રીના અને તેના ફાધરે નાસ્તો કયોઁઁ ને બંન્ને ટીવી પર ન્યૂઝ દેખતા હતા ત્યારે રીના ને વોમીટ ચાલુ થઈ તેના ફાધરે જોયું કે કઈ ખાવાથી થઈ હસે પરંતુ ત્રણ ચાર વોમીટ થતા તેઓ એ ડો મીતા તેઓના ફેમિલી ડોકટર હતા ને રવિવારે હોસ્પિટલ બંધ હોવાથી તેઓને ધરેજ વિઝીટ પર બોલાવ્ય ડો મીતા રીના ના ધરે પોહોચતા રીના ના રૂમમાં ગયા ને ચેકઅપ કયોઁઁ ને રીના ના પપ્પાને બહાર જવા કહ્યું.

ડો મીતા એ રીના ના ખભે હાથ મુકી ને બોલ્ચા તે થોડા મહિના પહેલા સેક્સ કર્યું છે ?

ડો મીતા ની વાત સાભળતા જાણે માથે આભ પરીયો હોય તેમ જીના સ્વરે હા પાડી !

ડો મીતા તુ પ્રેગ્નન્ટ છું પરંતુ કાલે કલિનીક પર બીજા ટેસ્ટ કરી ને સ્યોર ખબર પડે

ડો મીતા જતા જતા રીના ના ફાધર ને રીના ને લઈ ને કિલિનીકન આવા કહ્યું ને સાથે તમેજ આવજો કહીને નીકળી ગયા.

બીજી બાજુ રીના નો રોય રોય ને હાલાત ખરાબ થઈ ગઈ.

સવારે રીના અને તેના પપ્પા ડો.મીતા ની કલિનીક પહોંચ્યા રસ્તા માં એકપણ શબ્દ રીના ન બોલી.

ડો.મીતાએ બરાબર ચેકઅપ કરી ને પોતાના કેબિન માં રીના ના પપ્પાને વાત કરી કે રીના પ્રેગ્નન્ટ છે !

રીના ના પપ્પાને જાને આંએ અંધાર આવી ગયા ને પોતે અસ્વસ્થ ફીલ કયોઁ.

હવેતો જાણે માહોલજ બદલાઈ ગયો રીના ના પપ્પા તેને ધરે લઈ ને આવ્યા પરંતુ રસ્તા માં એકપણ શબ્દ બોલ્યા જ નહીં ને ધરેપણ કઈજ વાત ચીત ના થઈ.

રાત્રે નવેક વાગે રીના ના પપ્પાએ ડો.મીતા ને કોલ કયોઁઁ કે હવે આ છોકરીનું શું કરૂ ?

 ડો.મીતા તમરી કોઈ બીજા શહેર માં પ્રોપર્ટી મકાન છે ?

હા ડોક્ટર છે કાનપુરમાં ને ત્યા મને વધારે કોઈ ઓળખતુએ નથી

ડો.મીતા તમે ત્યાં જતા રહો હું ત્યાંનુ બધુજ અરેન્જમેન્ટ કરી આપું છું ને બારક ના જન્મ પછી એક એન્જીયો વાળા લઈ જશે.

 રીના ના પીતા એ ડો નો આભાર માન્યો ને બે દિવસ માં જતાં રહેશે તેઉ કહ્યું.

બીજી બાજુ રીના એ આ વાત સાભળીને રડવા લાગી જોકે તે પ્રેગ્નન્ટ છે તેઓ મેસેજ રાહુલ ને કયોઁઁ હતો હોસ્પિટલથી પરંતુ તેનો કોઈ જ રીપ્લાય ન હતો તેથી કરી ને રીના એ રાહુલ ના મોબાઈલ પર ફોન કયોઁઁ રીંગ ગઈ પરંતુ ફોન ઉથાવ્યો નહીં ?

 શું આ વાત ની જાન આકાશ ને સરીતા ને થઈ ગઈ ?

કે પછી રાહુલ જ હવે રીના ને વાત કરવા નહતો માગતો ?

રાહુલ ને રીના પ્રેગ્નન્ટ છે તેની જાણ થતા થોડો દરી ગયો હોવાથી તેની હિંમત નથી થતી ફોન ઉથાવ્વાની પરંતુ થોડે દુર બેઠેલા આકાશ એ રાહુલ ને ફોન ઉપાડવા કહ્યું પરંતુ રાહુલ એ ફોન કટ કયોઁઁ.

 સરીતા એ રાહુલ ને કીચન માથી કઈક વસ્તુ લાવવા કહ્યું ને રાહુલ ઉથીને ગયો ને પાછી મોબાઈલ પર રિંગ વાગી ત્યારે આકાશ ફોન ઉપાડવા ગયો તો ડિસ્પ્લે મા રીના નો પીક જોઈ ને આકાશ હેરાન હતો તેને સરીતા ને પુછયું આ કોની પીક છે. સરીતા બોલી આજતો રીના છે તે સાભળતાજ આકાશ ના હાથ પગ થંડા પડી ગયા.

સરીતા એ પુછ્યું તમને શું થયું ?

આકાશ એ બરારીને રાહુલ ને બૂમ પાડી ને કહ્યું જલડી આવ.

રાહુલ આવતા જ ગુસ્સામાં એક તમાચો મારયો ત્યારે સરીતા બોલી આમ.શુકામ વ્યવહાર કરો છો ?

આકાશ અરે સરીતા આપણું કેરીયર બરબાદ કરી નાખયું !

સરીતા મને કઈજ સમજ નથી પડતી ?

આકાશ જે રીના સાથે આને સંબંધ બાધ્યો હતો તે પ્રેગ્નન્ટ છે તે મેસેજ રીના એ આને આપ્યો છે . અને આ રીના મિ.દીવાન ની દીકરી છે આજેજ સવારે તેના ધરે બોસ ની સાઈન લેવા ગયો હતો ત્યારે મને ઓળખાન કરાવી હતી !!

સરીતા તો માથે હાથ મુકીને ફકત એટલું જ બોલી આપણું કેરીયર ફીનીશ.કેમકે મિ.દીવાન નો સ્વભાવ કયારેય હાર ન મને તેવો હતો.

બીજી બાજુ રીના ના ફાધરે રાત્રે પોતાના રૂમ માં એફએમ ચાલુ કર્યું ત્યારે સોંગ પ્લે થઈ રહયું હતું.

આજા આજા મેરા દિલ યે પુકારે

 આજા........

 મેરા દિલ યે પુકારે આજા મેરે ગમ કે

શહારે આજા ભીગા ભીગા હે શમા

એસેમે તુહે કહા.........

 આંધી યા વોચલી આસીયા લુંટગય

 લુંટ ગયા એક છોટીશી જલક ઓ

ચાંદ મેરે દિખલા જા.....

મેરી દુનિયા લુટી તુ જુદાં

હો ગયા હો ગયા............

બવજ દદઁ ભરયું ગીત એફ એમ પર ચાલતું હતું પોતે જાણે પોતાનીજ પર વાગતું હોય તેમ ખોવાઈ ગયા.

બીજે દિવસે સવારે આકાશ સરીતા અને રાહુલ ત્રણેય જન મિ દિવાન ને ધરે પહોંચ્યા લગભગ સવાર ના નવેક વાગ્યા નો સમય હતો .

ડોરબેલ વગાડી ત્યારે નોકરે દરવાજો ખોલ્યો ને આકાશ ને જોઈને કહ્યું આવો સાહેબ હું મોહતા સાહેબ ને બોલાવ છું ત્રણેય સોફા પર બેઠા ત્યાં જ મિ.દિવાન આવ્યા ને બોલ્યા આકાશ અને સરીતા તમે અહીંયા ?

આકાશ બોલે તે પહેલા જ બીજો પ્રશ્ર્ન કેમ ઓફીસ નથી જવું આજે ?

આકાશ સાહેબ બવજ જરૂરી વાત છે તેથી આવ્યા છે !

મિ.દિવાન બોલ્ચા હા બોલો શું કામ છે ?

આકાશ આ મારો નાહનો ભાઈ છે રાહુલ !

મિ.દિવાન હાતો શું ?

આકાશ :- તે તમારી દીકરી રીના ને પ્યાર કરે છે !

 આ સાંભળીને તો જાણે મિ દિવાન બરાડી ઉથ્યા તો આજ રાહુલ છે જેણે મારી દીકરીની ખરાબ દસા કરી છે હું તારી વાત સમજી ગયો.

આટલો અવાજ થતા રીના પોતાના રૂમ માથી બહાર આવી ને જોયું કે રાહુલ તેના ભાઈ ભાભી સાથે આવ્યો છે.

 હવે પ્રશ્ર્ન એ થાય છે કે મિ.દિવાન કઈ હદ તક આ લોકોને હેરાન પરેશાન કરશે કે પછી ??

વાત ઉગ્ર થતા રીના પોતાના રૂમ થી બહાર આવી ને શું જોએ છે કે રાહુલ તેના ભાઈ ભાભી સાથે આવ્યો છે તેના મન માં ધના બધા સવાલો સતા પરંતુ તે કઈ ના બોલે એમાજ એની ભલાઈ હતી.

મિ.દિવાન એ તો જાણે આકાશ પર સીધો જ ધા કયોઁઁ આતો તમારી ચાલ લાગે છે ?

 ત્યારે આકાશ ગડગડો થઈ ને કહ્યું કે હું ભગવાન ને સાક્ષી રાખી ને કહું છું કે હું નથી જાણતો !!

 ત્યારે રીના બોલી પપ્પા એમની વાત સાચી છે હું પણ નહોતી જાણતી કે રાહુલ આકાશ ભાઈ નો ભાઈ છે !

મિ દિવાન તને આ બધું સમજવા ની વાર છે ? ઓકે

 મિ.દિવાન ના ખાસ મિત્ર અને તેમના બિઝનેસ ની ખતપત દેખનાર પ્રોફેસન મા એડવોકેટ મિ મહેતા કામ સર મિ દિવાન ને ત્યાં આવ્યા ને આકાશ તેમ સરીતા ને પહેલા થીજ ઓળખતા હોવાથી પુછ્યું કેમ ઓફીસ ની મંડળી આજે અહીં છે ?

પરંતુ માહોલ તંગ હોવાથી કોઈ કઈ બોલ્યું નહીં

મિ.મહેતા એ મિ.દિવાન ને ખબર અંતર પુછયા પરંતુ સારો રીસ્પોનશ ના મળતા તેઓ એ પુછ્યું ત્યારે ધીમા સ્વરે કહ્યું ને પુરી હકીકત કહી તેઓ પણ વિચાર મા પડી ગયા કે હવે આ સિચવેશન માં શું કરવું ?

મિ.દિવાન એ મિ.મહેતા પર વિશ્વાસ હતો કે આ ગુચવાડા નો કોઈ રસ્તો જરૂર નીકાળ શે હવે વાત એ હતી કે રીનાનું શું ને તે પ્રેગ્નન્ટ છે તો તેના બાળક નો

 જન્મ કયા ને જન્મ પછી શું ??

વાત જયારે ઉગ્ર બની કે મિ.દિવાન તો આકાશ અને રાહુલ ને જેલ મોકલવા જેવા પગલાં લેવાનું કહ્યું.

 આકાશ અને રાહુલ ખુબ જ દરી ગયા ને મન એ સોચવા લાગ્યા કે આપણું શું થશે ?

બીજી બાજુ એ મિ.મહેતા એ મિ.દિવાન ને કહ્યું કે એટલા ઉગ્ર ના બનો તમારી તબિયત સાચવો હું કઈ ઉપાય કરૂ છું ને જાણે વાતાવરણ સાંત થઈ ગયું.

થોડા સમય પછી મિ.મહેતા દિવાન ને અંદરના રૂમ મા આવ્વા કહ્યું તેઓ ગયા ત્યાં બંનેની લાબી ચર્ચા ચાલી.

શું આ વાત નો કોઈ ઉકેલ આવશે કે પછી એવું આળા અવળા વિચારો આકાશ ને સરીતા અને રાહુલ ને આવતા હતા લગભગ પોનો કલાક પછી બંને બહાર આવ્યા જાણે કઈ ફેસલો થયો હોય તેમ મિ.દિવાન બોલ્યા હું કોઈ પોલીસ કેસ નહીં કરૂ આ સાભળતા આકાશ એ હાસ કારો ભળ્યો ને આગળ વાત કળી.

મિ.દિવાને મિ.મહેતા ને ઈસારો કરી ને વાત કહેવા કહ્યું.

 મિ.મહેતા બોલ્ચા હાલ સમાજીક જીવન સેલી બદલાઈ છે પોતાના બારકો પોતાના મા બાપ વિરુદ્ધનું કામ કરે છે જે રીતે રીના અને રાહુલ એ કયોઁઁ પરંતુ સામાજિક દ્રષ્ટિએ એ કૃતિય છે જે સમાજ કયારેય એકસપ નહીં કરે ને સમાજ મા ખોટી ચર્ચા ઓ થશે જે બંને પરિવાર ને સહન કરવું પડશે તો આ સમસ્યાનું સમાધાન એ છેકે હાલ રીના ને નાસીક મા સીફટ કરી ને બાળક ને જન્મ આપે પછી તે બાળકને અનાથ આસરમ મા આપી દેવું ને પોતાની કોલેજ પુરી કરી ને ત્રણ વરસ પછી રાહુલ અને રીના ની શાદી કરાવ્વી આ વાત પર અટકાવી ને સરીતા બોલી સાહેબ તમે લોકો કહતો રીના ના બાળક ને હમે અડોપ કયેઁ આ સાભળતા આકાશ એ તાપસી પુરી આ વાત બરાબર છે હાલ હમારે બાળક નથી ને ભાઈ નો બાળક આવે તો વધુ સારું !

મિ.દિવાન એ મિ.મહેતા સાથે મે જોઈ ને હાપાડી ને કહાની નો સુખદ એન્ડ થયો

આકાશ એ રાહુલ ના બાળક ને લગભગ ત્રણ વરસ નો હતો ત્યારે રીના ને રાહુલ ના લગ્ન થયા ને હવે રાહુલ મિ.દિવાન ની કંપની ચલાવે છે ને પુરૂ પરિવાર સાથે રહે છે .

 


Rate this content
Log in