બુટ પૉલિશ
બુટ પૉલિશ

1 min

629
''જલ્દી કર ..જલ્દી, ટ્રેન છુટી જશે .... બાબાનું સત્સંગ પ્રવચન છોડવું જ નથી. " રસિક બબડ્યો
ધોળો ઝભ્ભો પહેરી એ રેલ્વે સ્ટેશન પર બેઠેલ પૉલિશવાળાને કે'વા લાગ્યો."લે ..લે બુટ ઉજળા કર "
સઘળું આજે ચોખ્ખુ કરી સત્સંગમાં જવુ છે. બાબાને રાજી કરવા જ છે. "જય હો બાબા કી " જોરથી બબડ્યો.
બુટ તો પૉલિશ પણ મન....... ?