Amrutlalspandan

Abstract

2  

Amrutlalspandan

Abstract

બેવકૂફ

બેવકૂફ

1 min
114


ચકાચક રોશની, ચારે તરફ ભવ્યતા, કરોડો રૂપિયાની સંપત્તિ - ખર્ચ, ખૂબસૂરત સ્માઈલી ફેસનું વર્તુળ, આંખો ઠરે એવું આંખ અંજાય છે ઊંડે ઉતરી, એક એક આવરણ ખુલે છે. ખુલ્લી પડે છે માનસિકતા, કોકને આંટામાં લેવું આટલું પ્રપંચ !?

બધું જ નિરર્થક પ્રયત્ન, આયોજન, ડહાપણ આખરે અસંતોષ સાથે વધુ છોડી જવું ?

એટલે સહજને સાદગીથી તુજને માણી લઉં છું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract