Amrutlalspandan None

Inspirational

3  

Amrutlalspandan None

Inspirational

સુખદ પીડા

સુખદ પીડા

1 min
14K


હે ! મારા પ્રભુ ! બહુજ આકરી કસોટી કરી. દુશ્મનને પણ આવી પીડાના... સાઈઠ વર્ષમાં ક્યારેય મનસુખલાલ બીમાર નોહતો પડ્યો.

નિશાળની સોળે-સોળ શિક્ષિકાઓ કહેતી, અમે ખાલી દેખાવના ફોફા છીએ, તમારી તદુરસ્તી અમને શરમાવે. પણ બહેનોના, હવે સહન નથી થતું. એવી ખબર હોત તો ઓપેરેશ ન ના કરાવત. વારાફરતી કુંટુંબીજનોની બોલાવવાની હોડ જાગી.

ચાર દિવસ પછી મોટી બહેન ગામડેથી બોલવવા આવી. બસ જોઈ જ રહી એકીટશે. મનસુખલાલની આંખોમાંથી ધોધમાર વરસાદ છુટ્યો. બહેને તેના બન્ને હાથ મજબુત રીતે ઝકડી રાખ્યા ને... બન્નેના ચહેરાની તંગ રેખાઓ એકદમ નરમ પડી...

તેનો ચહેરો ખુશીથી નાચી ઊઠ્યો, ‘તે પહેલા કેમ ના કીધું ? હજુ એવી ને એવી જ નાની છો.’

‘એમ કેમ કહું ? બે મીનીટમાં જ ! કે ચૌદ વર્ષ પછી... ચૌદ વર્ષ પછી... નાની બહેનના ઘરે છોકરું જન્મ્યો ડોક્ટરે મીઠાઈ ખાવીની ના પાડી હતી પણ ખુશીમાં એ ભૂલી ગયો હતો ને... બધી શિક્ષિકા બહેનોને ચાલુ તાશે પોતાના ઝુપડામાં બોલાવીને ચોકીદાર મનસુખલાલ બીમારીમાં પેંડા ખવરાવવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational