STORYMIRROR

કથિરીયા પ્રવિણા "પવિ"

Abstract

1  

કથિરીયા પ્રવિણા "પવિ"

Abstract

આદત

આદત

1 min
50

અમુક લોકોને એવી આદત હોય છે કે આખો દિવસ કોઈને કોઈ ફરિયાદ કરતા રહે છે. ગરમી હોય તો કહે ગરમી છે ઠંડી હોય તો કે ઠંડી છે, આવા લોકોને લોકો ઓળખતા જ હોય છે. જેની વાત ૫૦ ટકા લોકો માનતા જ નથી. અને 50 ટકા લોકો એ જાણીને ખુશ થશે કે દુઃખી છે એટલે જ કુદરતની કરામત હોય ત્યાં ખુશ રહેતા શીખીએ. કોઈ પણ તકલીફ હોય તો જાહેર ન કરતા ખુદથી જ ખુશ રહેતા શીખીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract