STORYMIRROR

Vibhuti Desai

Romance

4  

Vibhuti Desai

Romance

યાદ આવ્યાં

યાદ આવ્યાં

1 min
48

મોરલો ટહૂક્યો ને આપ યાદ આવ્યાં.

વાસંતી વાયરો વાયો ને આપ યાદ આવ્યાં.


આભે ઝબૂકી વીજળી ને આપ યાદ આવ્યાં.

કેસૂડો ખીલ્યો ને આપ યાદ આવ્યાં.


પંખીઓએ કર્યો કલશોર ને આપ યાદ આવ્યાં.

ઊઘડ્યું પ્રભાત ને આપ યાદ આવ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance