વધામણા
વધામણા
આમ્રકુંજમાં મ્હોરી મંજરી,
દેતી વસંતના વધામણાં.
કેસૂડો ખીલ્યો છે પૂરબહારમાં,
ફાગણ નાં ફાગના ભણકારા,
આ તો છે હોળીના વધામણાં,
તમે આવોને રમીએ હોળી.
આમ્રકુંજમાં મ્હોરી મંજરી,
દેતી વસંતના વધામણાં.
કેસૂડો ખીલ્યો છે પૂરબહારમાં,
ફાગણ નાં ફાગના ભણકારા,
આ તો છે હોળીના વધામણાં,
તમે આવોને રમીએ હોળી.