STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

વાદળ વાદળ

વાદળ વાદળ

1 min
514


વાદળ વાદળ વરસો પાણી,

વાદળ વાદળ વરસો પાણી.

મોજ પડે અમને રમવાની,

વાદળ વાદળ વરસો પાણી.

વીજળી ચમકે, વાદળ ગરજે,

ઝરમર પાણી વરસે.

મોજ પડે હોડી રમવાની,

વાદળ વાદળ વરસો પાણી,

વાદળ વાદળ વરસો પાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics