STORYMIRROR

Yash Trivedi

Romance

4  

Yash Trivedi

Romance

તું અને તારી યાદો

તું અને તારી યાદો

1 min
713

અંધકારમય જીવનનો એક જ્યોતરૂપી પ્રકાશ ...

અજાણ્યા રસ્તાઓ પણ જાણીતું એક સરનામું...


ખોવાયેલા સપનાઓ ને ફરી જીવવાનું એક બહાનું...

અધૂરા રહેલા સંબધો ને જોડતો એક સેતુ....


અને તૂટેલા હૃદય ને જોડતો એક માત્ર છેલ્લો રસ્તો...!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance