Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Romance

4.5  

અજય પરમાર

Romance

તું આવી જા

તું આવી જા

1 min
368


યાદ કરું છું તને રોજ, હવે તું આવી જા... 

રાહ જોઈને બેઠો છું તારી, હવે તું આવી જા... 


સપનાઓ જોયાં છે તારા હરેક રાતે, 

એ સપનાઓને સાકાર કરવા, 

હવે તું આવી જા... 


મોસમ ભલે છે પાનખરની, 

એમાં વસંત ભેળવવા, 

હવે તું આવી જા...


લખી રહ્યો છું કેટલીક કવિતા તારી યાદમાં, 

એને વાંચવા, હવે તું આવી જા...


સૂર છે, લય છે, તાલ છે, 

એને સંગીત આપવા, હવે તું આવી જા.. 


સુખ પણ છે, દુઃખ પણ છે, 

એમાં ભાગીદાર થવા, હવે તું આવી જા.. 


એકલો છે 'અજય' જીવનનાં સફરમાં

સાથે ચાલવાને 'જાની'

હવે તું આવી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance