Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Romance

3  

Alpa DESAI

Romance

તને મારા સોગંદ

તને મારા સોગંદ

1 min
6.9K


છલકી જો આ આંખ તો તને મારા સોગંદ,

મલકી પડ્યા જો આ હોઠ તો તને મારી ઉંમર.


સમેટી જો લીધા ફૂલ તમે તો આમ,

કંટકોને કેમ છોડ્યા ?

અમે તો જીવનભરનો કોલ આપ્યો;

તમે બસ આમ જ અમને તરછોડ્યા !


તમારો પમરાટ,અને અમારી તીક્ષ્ણતા,

રહે યુગો તક સાથ હરએક ના હૃદયમાં.



Rate this content
Log in

Similar gujarati poem from Romance