Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Classics Tragedy

3  

Alpa DESAI

Classics Tragedy

ક્યાં રહ્યો હવે એ શોર કંકણનો?

ક્યાં રહ્યો હવે એ શોર કંકણનો?

1 min
6.8K


ક્યાં રહ્યો હવે એ શોર કંકણનો?

ક્યાં રહ્યું એ કંકુ ભાલે...?


ક્યાં ગયું એ નિખાલસ હાસ્ય ?

ક્યાં ગયું એ અનુપમ સૌંદર્ય?


આ બધું તો વિસરાયું હવે આ જન્મ,

ફરી પાછું માંગુ એ પેલા જેવું જ હાસ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics