STORYMIRROR

Alpa DESAI

Classics

3  

Alpa DESAI

Classics

પ્રાર્થના

પ્રાર્થના

1 min
27.1K


પ્રાર્થના તમારી ફળે એવી દુઆ અમારી,

કરો જો લોબાન કે ધૂપ પણ આવે ફોરમ અમારી.


પ્રેમ શબ્દ તો આવે જ ગઝલમાં,

હું તો સાક્ષાત આવીશ નઝરમાં.


ધુપની ધૂમ્રસેર જ્યાં ઉઠે ઊંચી,

સર્જાય મહીં આકૃતિ રુડી.



Rate this content
Log in

Similar gujarati poem from Classics