STORYMIRROR

Poojan Jani

Inspirational

3  

Poojan Jani

Inspirational

થઈ જિંદગીની શરૂઆત.

થઈ જિંદગીની શરૂઆત.

1 min
26.6K


થઈ ઓળખની શરૂઆત
આવી તારા ઉરમાં માત,
થઈ શ્વાસની શરૂઆત.
જન્મ લીધો તારી કૂખે માત,
થઈ જિંદગીની શરૂઆત.
દૂધ તારું પીતી માત
થઈ શરીર સોષ્ઠવની શરૂઆત
ટગર ટગર તને જોતી માત,
થઈ ઓળખની શરૂઆત.
જીવનનાં દરેક સોપાન સર કરાવ્યા માત,
થઈ જીવન ઘડતરની શરૂઆત.
તારી ઝલક મારામાં જોઈને માત,
થઈ જીવન ધન્યની શરૂઆત.
તારા આશિષ માંગુ જીવન પર્યન્ત,
કર્યુ જીવન અર્પણ તારા ચરણોમાં.

                            

                            


Rate this content
Log in

More gujarati poem from Poojan Jani

Similar gujarati poem from Inspirational