STORYMIRROR

Kishan Dangar

Inspirational Others Children

3  

Kishan Dangar

Inspirational Others Children

થેન્ક યુ પપ્પા

થેન્ક યુ પપ્પા

1 min
287

થેન્ક યુ પપ્પા,

મારી તમામ ભૂલોને માફ કરવા બદલ.


થેન્ક યુ પપ્પા,

અત્યાર સુધીની મારી પોકેટ મની માટે.


થેન્ક યુ પપ્પા,

સાઈકલનું પે'લુ પેડલ મારતી વખતે મારી સાઈકલ પકડવા માટે.


થેન્ક યુ પપ્પા,

પોતે સાદો સિમ્પલ ફોન વાપરી અમને સ્માર્ટ ફોન અપાવવા બદલ.


થેન્ક યુ પપ્પા,

કક્કાથી લઈને અત્યાર સુધી શીખવેલી તમામ વસ્તુ માટે.


થેન્ક યુ પપ્પા,

જીવનમાં હંમેશા સાચી દિશા બતાવવા બદલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kishan Dangar

Similar gujarati poem from Inspirational