Viha Oza
Inspirational Others
સ્વીકૃતિ હોય,
સાથ હોય..
સન્માન હોય,
હોય સર્વ સ્વીકાર્ય,
પ્રેમ પ્રેમ છે,
બસ એ જ હકીકત હોય,
બસ એ જ સમજણ હોય.
પ્રેમની સફર.
મારો દેશ.
સ્વતંત્રતા
મિત્ર
નૃત્ય
રાજા
હોડી
ઉજાણી.
ભીડ
વાજિંત્ર
'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો કેવો લંબાઈ ગયો !' કટ... 'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો ...
મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર .. મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર ..
શ્વાસની અછતથી કોરોનામાં .. શ્વાસની અછતથી કોરોનામાં ..
કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ... કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ...
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ... કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...
'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્ગ માંથી તળ અવતરી પોં... 'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્...
'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસે હંકારે હલેસા, તો ક... 'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસ...
'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી નાવ હાલક ડોલક.' સુંદ... 'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી ...
'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊડાઊડ કરી કશુંક જો તન... 'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊ...
સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી - તો આપણાથી કંઈ નવું શિખાય પણ. સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી - તો આપણાથી કંઈ નવું શિખાય પણ.
કોને જઈ મળીએ કોને જવાબ દઈએ? કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?
જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું ! જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !
સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન; કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી ! સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન; કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી !
સબંધો ફળ્યા એ રહે કેમ છાના ? જિગર બે મળ્યા એ રહે કેમ છાના? અધર બે હસ્યાં ને અધર બે બિડાયા, થયા મ... સબંધો ફળ્યા એ રહે કેમ છાના ? જિગર બે મળ્યા એ રહે કેમ છાના? અધર બે હસ્યાં ને ...
છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા...
ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે, બધે જ આનંદ ... ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તા...
ગઝલનું પોત પ્રગટે માત્ર ને બસ માત્ર પોતીકું - પીડાના અર્થ; સંવેદન અને ભાષાને પામીને! ગઝલનું પોત પ્રગટે માત્ર ને બસ માત્ર પોતીકું - પીડાના અર્થ; સંવેદન અને ભાષાને પામ...
સાંજે બે વાસણ ફરી ભેગા થયા સાંજે બે વાસણ ફરી ભેગા થયા
સુખ અને દુઃખની સરવાણીને, અમે પ્રેમથી વધાવી... તરણાના તાર્યા અમે રહીશું, જીવનમાં, ઉપર આકાશ નીચે ધરતી.... સુખ અને દુઃખની સરવાણીને, અમે પ્રેમથી વધાવી... તરણાના તાર્યા અમે રહીશું, જીવનમાં,...
દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા? દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?