Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purohit viral

Fantasy Inspirational Children

1  

purohit viral

Fantasy Inspirational Children

સુવિચાર

સુવિચાર

1 min
99

પોપટ અને કોયલ બોલ થોડો પણ લાગે ભલો 

તોલ બહુ બોલીને દેડકા

આ પંક્તિમાં કવિ કહે છે કે પોપટ અને કોયલ બહુ ઓછું બોલે છે પણ તેમની મધુરવાણી સૌને મીઠી લાગે છે અને સૌને સાંભળવું ગમે છે

 તે જ રીતે દેડકો વધુ બોલે બોલ બોલ કરે છે પણ તેનો કંકાસ અવાજ સાંભળો કોઈને ગમતો નથી.

 એ જ રીતે જગતમાં કેટલાક લોકો વધુ બોલે છે તેમાં શબ્દોને કોઈ કિંમત હોતી નથી.

 નોંધ -થોડું બોલો પણ મધુર બોલો.

Rate this content
Log in

More gujarati poem from purohit viral

Similar gujarati poem from Fantasy