STORYMIRROR

MAYA Ahir

Inspirational

3  

MAYA Ahir

Inspirational

સ્પર્ધાની દોર

સ્પર્ધાની દોર

1 min
461

સ્પર્ધાની આ દોરમાં એક સપનું મે પણ જોયું છે

લાખોની ભીડ વચ્ચે પણ એકાંત અનુભવ્યું છે


મનાવ્યું છે મનને ઘણી વખત એવું વિચારીને

જીંદગી છે ચાલ્યા કરશે રેજે તું સંભાળીને


ક્યાં છે સહેલું આ દુનિયામાં વ્યક્તિને ઓળખવું 

જ્યાં ચહેરો એક ને સ્વરૂપ અઢળક હોય


શબ્દોની પણ આ કેવી કયામત છે

ક્યાંક કવિની કલમ તો ક્યાંક લેખકની કહાની છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational