STORYMIRROR

MAYA Ahir

Inspirational

3  

MAYA Ahir

Inspirational

મન

મન

1 min
194

મન તું પણ બહું કમાલ કરે છે,

સ્વાર્થની ઓટમાં તું લાગણી શોધે છે ?


પળ માત્રમાં જ્યાં મનના ભાવ બદલાય છે

ત્યાં તું સુખ - દુઃખનો સાથ શોધે છે ?


મન તું પણ બહુ કમાલ કરે છે

સ્વાર્થની ઓટમાં તું લાગણી શોધે છે ?


જ્યાં તારા ગુણથી પેલા અવગુણ જોવાય છે 

ત્યાં તું તારું સન્માન શોધે છે ?


મન તું પણ બહુ કમાલ કરે છે

સ્વાર્થની ઓટમાં તું લાગણી શોધે છે ?


જ્યાં ખાડા કેરી આફતમાં પડવાની રાહ જોવાય છે

ત્યાં તું સફરનો સાચો સથવારો શોધે છે ?


મન તું પણ બહુ કમાલ કરે છે

સ્વાર્થની ઓટમાં તું લાગણી શોધે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational