STORYMIRROR

Varsha Barot

Thriller Others

3  

Varsha Barot

Thriller Others

સમયસર

સમયસર

1 min
235

સમયસર પહોંચવાનું છે 

ત્યાં,

પણ, લેશમાત્ર ઉતાવળ નથી અહીં... 

ન કોઈ ફિકર છે,

ન કોઈ નોંધ રાખી છે,


બસ 

હું અહીં, તહીં આજુબાજું 

વ્યસ્ત છું 

મને ગોઠવવામાં... 


કાળનો કાંટો તો ચોક્કસ છે

અને 

હકીકત છે એ 

કે 

સમયસર પહોંચવાનું છે 

ત્યાં,

કોઈ કામ અગર રહી જાય બાકી તો પણ !


Rate this content
Log in

More gujarati poem from Varsha Barot

Similar gujarati poem from Thriller