STORYMIRROR

Vibhuti Desai

Inspirational

4  

Vibhuti Desai

Inspirational

શ્વાસ

શ્વાસ

1 min
251

શ્વાસ ખૂટતાં જ

કહેવાયું

 મૃત્યુ

 કર્યું દેહ કેરું દાન.


પ્રભુ આપે શ્વાસ

દેહ જીવે

લેતા

શ્વાસ દેહ નિશ્ચેતન.


સમજો મહત્વ

શ્વાસ કેરું

કરો

ભક્તિ ભગવાન કેરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational