Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neel Bhatt

Romance

3  

Neel Bhatt

Romance

શું વાત કરું?

શું વાત કરું?

1 min
186


શું વાત કરું તારી અવર્ણનીય આંખોની ?

જેને જોતાં જ હું તો એક નજરે,

બસ નીરખ્યા જ કરું છું !


શું વાત કરું તારી અવર્ણનીય અદાઓની ?

જેને જોતાં જ હું તો એક નજરે ,

બસ મલકાયા જ કરું છું.


શું વાત કરું તારાં અવર્ણનીય હૈયાની ?

જેને જોતાં જ હું તો એક નજરે,

બસ વહ્યાં જ કરું છું.


શું વાત કરું તારાં અવર્ણનીય મુસ્કાનની ?

જેને જોતાં જ હું તો એક નજરે,

બસ હસ્યાં જ કરું છું.


શું વાત કરું તારાં અવર્ણનીય ચહેરાંની ?

જેને જોતાં જ હું તો એક નજરે,

બસ જોયાં જ કરું છું.


Rate this content
Log in