STORYMIRROR

Neel Bhatt

Others

3  

Neel Bhatt

Others

ઝરૂખો

ઝરૂખો

1 min
157

હું તને નિહાળી રહ્યો હતો તારા ઝરૂખામાં,

તું મને નિહાળી રહી હતી મારા વરંડામાં,


હું તને નિહાળી રહ્યો હતો તારા ઝરૂખામાં,

તું મને નિહાળી રહી હતી મારા આંગણમાં,


હું તને નિહાળી રહ્યો હતો તારા ઝરૂખામાં,

તું મને નિહાળી રહી હતી મારા ધાબાંમાં,


હું તને નિહાળી રહ્યો હતો તારા ઝરૂખામાં,

તું મને નિહાળી રહી હતી મારા ભીતરમાં,


હું તને નિહાળી રહ્યો હતો તારા ઝરૂખામાં,

તું મને નિહાળી રહી હતી મારા દરવાજામાં


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Neel Bhatt