STORYMIRROR

Drdhaval Makwana

Inspirational

3  

Drdhaval Makwana

Inspirational

શું કરીશ?

શું કરીશ?

1 min
14.2K


હું પ્રથમ હું પ્રથમની હોડમાં, આગળ થઈને શું કરીશ?
હો ગર જો સ્વજન આપણાં, ખાપણ થઈને શું કરીશ?

અનહદ હો વાછટ પ્રણયની, વાદળ થઈને શું કરીશ?
ન હો સ્યાહી ગર લાગણીની, કાગળ થઈને શું કરીશ?

ન હો પરખ ગર હીરાની, અસલ બની શું કરીશ?
ન હો જો 'ઘોષ' ગર મત્લામાં, ગઝલ બની શું કરીશ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational