શ્રેષ્ઠ ભારત
શ્રેષ્ઠ ભારત

1 min

1.9K
ઉત્તરથી દક્ષિણ સુધી,
પશ્ચિમથી પૂર્વે સુધી,
એક ભારત મારુ શ્રેષ્ઠ ભારત.
ધર્મ, ભાષા, પહેરવેશ, જાતિ,
રંગ-રુપ ,સંસ્કૃતિ
છે ભિન્ન ભિન્ન અહીં છતાં પણ,
એક ભારત મારુ શ્રેષ્ઠ ભારત.
છે વિવિધતા અહીં અનેક
સભ્યતા અને સંસ્કૃતિની,
પૂજા છે અહીં પ્રેમ,
સત્ય અને અહિંસાની.
એક ભારત મારુ શ્રેષ્ઠ ભારત.