STORYMIRROR

Vibhuti Desai

Inspirational

2  

Vibhuti Desai

Inspirational

સહકાર

સહકાર

1 min
3.0K

કોરોનાએ ભાઈ કરી કમાલ,

સાસુ-વહુ ની દૂરી કરી દૂર.


લઈ એકબીજાનો સહકાર,

નવા ધંધાનો કર્યો વિચાર,


પાપડ-વડી કેરાં હુન્નરનો.

જેનાં થકી થયાં બે પાંદડે.


ઝઘડાનું સ્થાન લીધું મિત્રતાએ.

શાંતિ થકી ઘર બન્યું સ્વર્ગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational