STORYMIRROR

Khodifad Mehul

Romance

0  

Khodifad Mehul

Romance

સાથ

સાથ

1 min
334


સાથ તારો સંગીન છે,

એટલે જિંદગી રંગીન છે.

સાથ તારો ગીત છે, 

એટલે જિંદગી સંગીત છે. 

સાથ તારો હીત  છે, 

એટલે જિંદગી જીત છે. 

સાથ તારો શોર છે, 

એટલે જિંદગી જોર છે.

સાથ તારો  અતુલ્ય છે,

એટલે જિંદગી અમુલ્ય છે. 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khodifad Mehul

સાથ

સાથ

1 min વાંચો

Similar gujarati poem from Romance