સામ્થર્ય જામ છે ઇશ્વર
સામ્થર્ય જામ છે ઇશ્વર


ભિન્ન ભિન્ન ઉર્જાઓનું,
બીજુ’ નામ છે ઇશ્વર,
સમજી શકો યારો તો,
ઇશ્વર અલ્લાહ ખ્રિસ્તના,
નોખા અનોખા નામે,
ઉર્જા ધામ છે ઇશ્વર.
આધુનિક વિજ્ઞાનની ખોજ કહે,
આ વિશ્વની ચેતનાનું,
શકિત બામ છે ઇશ્વર.
સાવ થાકીને હતાશ એવા,
બધાજ આત્માઓનું,
સામ્થર્ય જામ છે ઇશ્વર.