રાધે કૃષ્ણ
રાધે કૃષ્ણ
કનૈયાના રૂપ કેટલા
નાગર નંદ લાલા
રાધાજી તો એક જ છે
રાધે રાધે બોલ બાલા
માખણ મીસરી ભાવે
નટખટ નંદ ગોપાલા
રાધાજીનો મુક પ્રેમ
બરસાને કી રાધા
રાધે રાધે બોલ
દોડી આવે બાલ ગોપાલા
ગોલોકધામમાં વસતા
રાધે કૃષ્ણ અનંતા
