STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પુસ્તકાલય

પુસ્તકાલય

1 min
123

અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશ તરફ લઈ જાય આ પુસ્તકાલય,

રોજ નવું નવું જ્ઞાન પીરસે આ પુસ્તકાલય,


અજ્ઞાનનો કરે વિલય આ પુસ્તકાલય,

જ્ઞાન ઉપકરણનો ભંડાર આ પુસ્તકાલય,


જ્ઞાન પિપાસા બુઝાવે આ પુસ્તકાલય,

આસ્થા જગાવે આ પુસ્તકાલય,


મારું બીજું મંદિર એટલે આ પુસ્તકાલય,

ભાષા સુધરે, આત્મવિશ્વાસ જગાવે આ પુસ્તકાલય,


અલંકાર પ્રાસ અને શબ્દોનો કિંમતી ભેટ આપે આ પુસ્તકાલય,

વિશ્વાસુ મિત્ર એટલે પુસ્તકાલય,

દિલ ને શાંતિ અને સુકુન મળે, એ બીજું ઘર એટલે પુસ્તકાલય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational