Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

પ્રેમ

પ્રેમ

1 min
249


મારો તો એકજ પ્રેમ છે અને એ ફકત તું જ છો,

તારાથી મારી દુનિયા રંગીન અને ખુશીઓથી ભરેલી છે.


મારો તો જીવનમાં એકમાત્ર સહારો તું જ છો,

તારાથી મારા જીવનમાં પાનખરના સ્થાને વસંત આવી છે.


મારું તો હવે જીવવાનું કારણ પણ તું જ છો,

તારા સાથમાં મારું જીવન સુરક્ષિત અને સલામત છે.


મારું તો હવે આ દુનિયામાં સઘળું તું જ છો,

તારાથી મારા જીવનમાં બધું સંપૂર્ણ છે.


મારા દરેક વિચારોના કેન્દ્રમાં ફકત તું જ છો,

તારા વિના મારું આ દુનિયામાં ન કોઈ અસ્તિત્વ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance