STORYMIRROR

Himatbhai Mehta

Inspirational

2  

Himatbhai Mehta

Inspirational

પ્રભુ કૃપા

પ્રભુ કૃપા

1 min
13.6K


પ્રભુ કૃપા સાધ્ય પણ છે,

અને કષ્ટ સાધ્ય પણ

કૃપા સાધ્ય તું, 

ગોપી માટે, યોગીને 

તું કષ્ટ સાધ્ય !!

થા મારો પ્રભુ, 

જન નિખાલસનો 

પ્રેમ પામવા !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational