ઓ ! ગુજરાત
ઓ ! ગુજરાત
ઓ ! ગુજરાત
સમુ રળિયામણુ
હે નામ તારું
નિજ ભુમિ આ
ધરા પવિત્ર તણી
ખુશ્બુ અદબ
શુરવીરતા
ઓ ! અખંડ ગુર્જર
ક્ષત્રિય તણી
ઉત્તર તણી
ઈડરીયો ગઢ રે!
ગિરિ કંદરા
દક્ષિણે શોભે
દરિયો અમિરાત
લ્હેરે મોજા એ!
પુર્વ શામળો
ગિરધારી રે!મારો
મીરા ને શ્યામ
પશ્ચિમ શોભે
સાવજ દે! હુંકાર
જટાડો સિંહ
શોભે અંબિકા
મહિષાસુર હણી
ગબ્બર કાલી
ભોલે શંભુ ૐ!
સોમનાથે બિરાજે
નંદિષ્વર રે!
છે! રાધા-શ્યામ
દ્વારિકાનો નાથ તું!
મુરલીધર
પાવન ધરા
ભુમિ ભાતિગળ ઓ!
ગુર્જર ધરા
છે ! ગર્વ તણો
મને નિજ ભુમિ નો
છું ! ગુજરાતી