STORYMIRROR

Divyang Suthar

Others

3  

Divyang Suthar

Others

મારી માવડી

મારી માવડી

1 min
11.5K

તારી લાગતી

વરસી વાત્સલ્ય રે!

મારી માવડી


એ સ્મિત તણા

આલિંગન તારું માં

મારી માવડી


માં! તારો સ્નેહ

મીઠાશ ભર્યો વ્હાલ

મારી માવડી


છોરું કછોરું

ના કરે ને પ્રેમાળ

મારી માવડી


રે! પોતે ભીને

સુંવાળી પુત્ર સ્પર્શી

મારી માવડી


ના નથી ભૂખ

કંઈ જમાડે બધા

મારી માવડી


બીમાર થાઉં

તો આપે આશરો તું

મારી માવડી


છે ભગવાન

તુજ થકી માં સાથે

મારી માવડી


રાખે સંભાળ

મુજ બાળ તણા રે!

મારી માવડી


પ્રભુ છે ! આપ

હરજીવન મળે

મારી માવડી


Rate this content
Log in