STORYMIRROR

Rena Piyush

Inspirational

3  

Rena Piyush

Inspirational

નારીવાદ

નારીવાદ

1 min
27.7K


સ્ત્રી જ્યાં ઉડાડે છેદ સ્ત્રીનો નારીવાદ કોની સામે ?

સ્ત્રી થકી સ્ત્રી ને જ સીતમ નારીવાદ કોની સામે ?


સ્ત્રી રૂપી વૃક્ષના બીજ નો સ્ત્રી થકી જ નાશ

નારીવાદ કોની સામે ?


શીખર પર પહોંચવાની મહ્ત્વકાંક્ષામાં જ્યાં ખુદના જ જીસ્મ ની નુમાઈશ, નારીવાદ કોની સામે ?


ઈર્ષ્યાના પરમ ગુણના પ્રભુત્વ નીચે રહેલી સ્ત્રી,

સ્ત્રીને જ દે માત, નારીવાદ કોની સામે ?


સાસુ, વહુ, નણંદ ચાહે જે ઉપનામ આપો, ઘર હોય કે કાર્યસ્થળ અહીં તો સ્ત્રી જ છે સ્ત્રી ની સામે નારીવાદ કોની સામે ?


Rate this content
Log in

More gujarati poem from Rena Piyush

Similar gujarati poem from Inspirational