STORYMIRROR

kavita patel

Inspirational Others

2  

kavita patel

Inspirational Others

નામ

નામ

1 min
83

હો જીવન ભલે સંઘર્ષોની પરિભાષા,

નામ ખુદાનું લખું ને ગઝલ થઈ જાય,


હો શૂન્ય મારું જીવન,

ને અક્ષર થઈ જાય,


ઇતિહાસના પાના પર નામ,

એ રીતે અમર થઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from kavita patel

સ્નેહ

સ્નેહ

1 min વાંચો

હું

હું

1 min વાંચો

નામ

નામ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational