STORYMIRROR

kavita patel

Inspirational

3  

kavita patel

Inspirational

હું

હું

1 min
211

જો હું એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતુ બચાવી શકું,

તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,


જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું,

તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,


કોઈની પીડાને થોડી હળવી કરી શકું,

તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,


અગર કોઈ એકાદ મૂર્છિત પંખી ને પણ,

જો તેના માળામાં પાછું મૂકી શકું,

તો મને લાગે છે કે હું સાવ નિરર્થક નથી જીવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from kavita patel

સ્નેહ

સ્નેહ

1 min વાંચો

હું

હું

1 min વાંચો

નામ

નામ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational