STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational

મલ્હાર

મલ્હાર

1 min
419

મેઘ મલ્હાર થઈ જવું છે,

તરસનું જળ થઈ જવું છે.


વરસશે બૂંદ રાગ રાગિણી,

વ્હાલું વાદળ થઈ જવું છે.


લખું પ્રેમ લખી અહેસાસ,

ભીનો કાગળ થઈ જવું છે.


પથ્થર નહીં નદીની જેમ,

થોડું આગળ થઈ જવું છે.


પરોઢે ઘાસ પર બાઝે ને ?

એવું ઝાકળ થઈ જવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational