STORYMIRROR

Sangeeta Kothari

Romance

3  

Sangeeta Kothari

Romance

મજાનું એકાંત

મજાનું એકાંત

1 min
13.7K


મને ગમે મારુ આ એકાંત મજાનું

તારી હાજરી લઇ ને આવે આ મૌન

ને રોમે રોમ સળવળી ઉઠે તારી યાદો

ધગધગતા લોહી માં તપે આ શમણાં

પાંપણ ને ઝરુખે ઝળહળે તારી તસ્વીર


રગે રગ માં ઉછળે તારી એ હસ્તિ

ભણકારા વાગે ને પડછાયા ચમકે

પરદા,ચાર દિવાલો અને ત્રણ પાંખિયા

અવિસ્મરણીય પળો ના સાક્ષી બને

મને સતત તારા તરફ લઇ આવે તેથી જ

મને ગમે મારુ આ એકાંત મજાનું.


Rate this content
Log in

More gujarati poem from Sangeeta Kothari

Similar gujarati poem from Romance