Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

મહિલા

મહિલા

1 min
392




હું એટલે એક મહિલા,

મહિલા એટલે નારાયણી.


નારી એટલે કોમલ પણ કમજોર નહીં,

નારી એટલે આત્મવિશ્વાસનું છલોછલ અમૃત.


નારી એટલે હકારાત્મકનું વિસ્તરેલું આભ,

નારી એટલે શાણપણ અને ડાહપણનો દરિયો.


નારી એટલે જાણે કોઈ કારીગરનું કલાત્મક શિલ્પ,

નારી એટલે આવડત અને હિંમતનો સમન્વય.


નારી એટલે ત્યાગ અને બલિદાનની મૂરત.

નારી એટલે ભાવનાના સમર્પણનું વજૂદ.


નારી એટલે હસતા ચેહરે જીવનના ઝેર પીનાર,

નારી એટલે એકસૂત્રતામા બધાને બાંધી રાખનાર...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics