મારી મમ્મી
મારી મમ્મી
મારી આંખોનુ કાજળ તું છે,
મારા ચહેરાની ચમક તું છે,
મારા ઝાંઝરના રણકારમાં તું છે,
તારા થકી જ મારી હસ્તી છે,
મને જન્મ આપનારી તું જ તો છે.
મારી આંખોનુ કાજળ તું છે,
મારા ચહેરાની ચમક તું છે,
મારા ઝાંઝરના રણકારમાં તું છે,
તારા થકી જ મારી હસ્તી છે,
મને જન્મ આપનારી તું જ તો છે.