Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

abizar rangwala

Fantasy

3  

abizar rangwala

Fantasy

લાગણીની લહેર

લાગણીની લહેર

1 min
387


દોડી ઉઠ્યો શ્વાસ અચાનક , જે ચાલતો હતો સૂતો સૂતો...

નિહાળ્યા જ્યારે એ સ્વપ્નને , પ્રેમ ફરી વળ્યો ખૂણો ખૂણો ,

શંકા જાગી કુદરત પર , કેમ મારા પર થયું મહેરબાન ...

સૂકા કૂવા જયાં તરસ નાં મટે , કેમ વાગવા લાગ્યા ઝરણાંનાં ગાન .


બહાનું શોધવું મુશ્કેલ થયું આગળ કેમ ચલાવું વાત ,

સ્વભાવ જાણે બન્યો શત્રુ , ઉપરથી એ આંખોનો સાથ....

પ્રશ્ન એવો બની ગયા એ, ઉકેલાય નહીં કે છોડાય નહીં ,

દસ્તૂરનો એ હિસાબ શું કરૂ ,જેનું મૂલ્ય ચાંદ સિવાય અંકાય નહીં...


Rate this content
Log in

More gujarati poem from abizar rangwala

Similar gujarati poem from Fantasy