STORYMIRROR

VAGHELA HARPALSINH

Inspirational

2  

VAGHELA HARPALSINH

Inspirational

કૃષ્ણ તણી પ્રિત

કૃષ્ણ તણી પ્રિત

1 min
3.3K

બે રસ્તા છે તારી પાસે મીરા ....

એક જેના ઠકી મેવાડમાં જવાય .....

અને બીજો જે પ્રેમ એવા ગોકુળમાં રહેવાય ...!

   હવે નક્કી તારે કરવાનું છે ...

   ગૌરવનો મહેલમાં રોકાશે ...

    કે હાથમાં ઝેરનો કટોરો !!


બે રસ્તા છે તારી પાસે સુદામા ....

એક જેના થકી દ્વારિકા જવાય .......

અને બીજો અયાચક વ્રતથી પોરબંદર રહેવાય .!

હવે નક્કી તારે કરવાનું

મોટા મહેલોમાં રોકાઈશ .....

કે પછી પાછા ઝપડી ના દુઃખણા...!

કહેતા ચાલી નીકળ્યા સુદામા.....

ચપટી તાંદુલનાં સ્વાદ માટે.......

શ્રી કૃષ્ણ દોડ્યા જાય ...


બે રસ્તા છે તારી પાસે નરસૈંયા....

એક જેનાથી આ નાતના વાળા છોડાય....

જે કૃષ્ણપ્રેમના ગીત ગવાય ....! 

હવે નક્કી તારે કરવાનું કે...

કે કૃષ્ણ રંગે રંગાઈ કે ...

નાતના વાડામાં પૂરાઈશ......!

 તું તો રંગાનો કૃષ્ણ રંગે...

આવ્યા બની ને મુનિમ ...

ભર્યું મામેરું કુંવરબાઈ નું.....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational